Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७९०
उत्तराध्ययनसूत्रे " णो संखेज्जाउया" इति । नो असंख्येयायुष्का' इति या तु असंख्येयायुष्का युगलजन्मा न भवति, किं तु संख्येयायुष्का तथाविधा निर्वाणयोग्या भवत्येवेति भावः।
ननु संख्येयायुष्काऽपि क्रूरमति नाधिकारिणी निर्वाणस्येति तन्निराकरणार्थ: माह-" णो अइकूरमई " इति"। 'नो अति क्रूरमतिः' इति । अति क्रूरमति न भवति, सप्तमनरकायुर्निबन्धनरौद्रध्यानाभावात् । ननु तद्वत् प्रकृष्ट शुभध्यानाभावोऽपि न स्यात्तस्या इति चेत्, न, तेन तस्य प्रतिबन्धाभावात् ।। ___ अक्रूरमतिरपि या रतिलालसा सा न भवति निर्वाणयोग्येत्यत आह-'णो असंख्यात वर्षकी आयुवाले भोग भूमिया जीव होते हैं वे मोक्षके अधिकारी नहीं होते हैं। ये संख्यात वर्षकी आयुवाली हैं, अतः निर्वाण योग्य हैं। संख्यात वर्षकी आयुवाली भी कितनीक अति क्रूरमतिवाली स्त्रियां निर्वाणको अधिकारिणी नहीं होती हैं अतः इस दोषको दूर करनेके लिये ऐसा कहा है कि ये अतिक्रूरमतिवाली नहीं हैं। इसलिये ये सप्तमनरककी आयुके बंधके कारणभूत रौद्रध्यानसे रहित होती हैं। जिस तरह इनमें सप्तम नरककी आयुके बंधके कारणभूत रौद्रध्यानका अभाव है उसी तरह इनमें प्रकृष्ट शुभध्यानका भी अभाव मानना चाहिये सो यह बात नहीं है, कारण अशुभ रौद्रध्यानके साथ इसका कोई अविनाभाव संबंधरूप प्रतिबंध, नहीं है। उस ध्यानके अभावमें भी प्रकृष्ट शुभध्यान हो सकता है। "नो न उपशान्तमोहा" कितनीक स्त्रियां अति क्रूरमतिवाली नहीं भी होती हैं परन्तु उनमें रतिकी लालसा વર્ષની આયુવાળી નથી હોતી. કેમ કે, અસંખ્યાત વર્ષની આયુવાળા ભોગ ભૂમિયાજીવ હોય છે, પરંતુ તે મોક્ષના અધિકારી હોતા નથી. એ સંખ્યાત વર્ષની આચવાળી છે. આથી નિર્વાણને યોગ્ય છે. સંખ્યાતવર્ષની આયવાળી પણ કેટલીક અતિ ક્રર બુદ્ધિવાળી સ્વિયે નિર્વાણની અધિકારિણી બનતી નથી આથી આ દેષને દૂર કરવા માટે એવું કહ્યું છે કે, એ અતિક્ર બુદ્ધિવાળી નથી આ કારણે એ સાતમા નરકના આયુના બંધના કારણભૂત રૌદ્રધ્યાનથી રહિત હોય છે, જે રીતે એનામાં સાતમાં નરકની આયુના બંધનના કારણભૂત રૌદ્રધ્યાનને અભાવ છે એજ રીતે એનામાં પ્રકૃષ્ટ શુભધ્યાનને પણ અભાવ માનવે જોઈએ તે એ વાત નથી. કારણ અશુભ રોદ્રની સાથે એને કઈ અવિનાભાવ સંબંધરૂપ પ્રતિબંધ નથી, એ ધ્યાનના અભાવમાં પણ પ્રકૃષ્ટ शल ध्यान यश छ. “ नो न उपशान्तमोहा" टक्षी स्त्रीयो मति २ મતિવાળી ન પણ હોય. પરંતુ એનામાં રતિની લાલસા રહે છે. આથી આવી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૪