Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७८४
उत्तराध्ययनसूत्रे नास्तीति वक्तुं न युक्तन , तेषां मनुष्यगतिविशेषरूपत्वात् । अथ पुरुषाणामपि विशेषरूपताऽस्तीति चेत् , तथा सति पुरुषेष्वपि कथमेतत् प्रवचनं प्रमाणं ? यथा च पुरुषेषु प्रमाणं, तथा-स्त्रीष्वपि प्रमाणं स्यादिति ।। ____ अथ पुरुषेष्वेव तच्चरितार्थमिति स्त्रीषु तस्याप्रवृत्तिः कल्पनीया स्यादिति
चेन्न, एवं सति विपर्ययकल्पनाऽपि किं न स्यात् , न चैवं तत्प्रवचनस्य सामान्यविषयकत्वे अपर्याप्तकमनुष्यादीनां देवनारकतिरश्चां च निर्वाणप्रसङ्गः, तेषामेतत्मवचनवाक्याविषयत्वात् , एतदविषयत्वं चापवादविषयत्वात् । उक्तं हितो हम पूछते हैं कि पुरुषों में मनुष्यगतिरूप विशेषता, पंचेन्द्रियरूपविशेषता अथवा सरूपविशेषता है या नहीं ? 'नहीं है ऐसा तो कहा नहीं जा सकता है कारण कि उनमें मनुष्यगति आदिरूप विशेषता है हो। यदि कहो कि पुरुषों में मनुष्यगति आदिरूप विशेषता है, तो पुरुषों में भी यह प्रवचन कैसे प्रमाण होगा ? क्यों कि पुरुष भी विशेषरूप ही हैं। फिर भी यदि आप कहें कि यह प्रवचन पुरुषों में प्रमाण है, तो समानन्यायसे इसको स्त्रियोंमें भी प्रमाण मानना ही चाहिये। ___ यदि कहो कि पुरुषोंमें ही इस प्रवचनको चरितार्थता है अतः यह वहां ही प्रमाण माना जायगा, स्त्रियोंमें नहीं, सो ऐसे कहने में प्रमाण नहीं है सिर्फ कहना मात्र है। जिस प्रकार तुम ऐसा कहते सो हम भी ऐसा कह सकते हैं कि यह प्रवचन पुरुषोंमें चरितार्थ नहीं है स्त्रियों में ही चरितार्थ है। अतः इस प्रवचनको सामान्य विषयक मानना चाहिये।
અમો પૂછીએ છીએ કે, પુરૂષોમાં મનુષ્યગતિરૂપ વિશેષતા પંચેન્દ્રિયરૂપ વિશે. ષતા અથવા ત્રસરૂપ વિશેષતા છે કે નહીં ? “ નથી ” એમ તે કહી શકાય તેમ નથી. કારણ કે, એનામાં મનુષ્યગતિ આદિ રૂપ વિશેષતા છે જ. છતાં પણ જે આ આગમનું ત્યાં પ્રમાણ ન માને તે પુરૂષોમાં પણ આને પ્રમાણ ન માનવું જોઈએ, કેમકે, ત્યાં પણ મનુષ્યગતિ આદિની વિશેષતા વર્તમાન છે એથી જે રીતે આ પ્રવચન પુરૂષોમાં પ્રમાણ માનવામાં આવે છે એજ પ્રમાણે સ્ત્રિમાં પણ એને પ્રમાણ માનવું જોઈએ.
જે કહો કે, પુરૂષોમાં જ આ પ્રવચનની ચરિતાર્થતા છે. એથી આ ત્યાં જ પ્રમાણ માની શકાય. સ્ત્રિમાં નહીં તે આવું કહેવું એ પ્રમાણ નથી પરંતુ ફકત બેલવું માત્ર છે. જે પ્રમાણે તમે આમ કહે છે તે અમે પણ એવું કહી શકીએ કે, આ પ્રવચન પુરૂષોમાં ચારિતાર્થ નથી, સ્ત્રિોમાં જ ચારિતાર્થ છે, એથી આ પ્રવચનને સામાન્ય વિષયક માનવું જોઈએ,
उत्तराध्ययन सूत्र:४