________________
उत्तराध्ययनसूत्रे नाप्यागम प्रमाणस्याभाव इति वाच्यं, तस्येह 'इत्थी पुरिससिद्धा य' इत्यादिना प्रस्तुतस्यापि साक्षात् स्त्रोमोक्षाभिधायकत्वेनार्थतस्तत्कारणावैकल्यसाधकत्वात् ।
न चेह स्त्रीशब्दस्यान्यार्थकत्वं परिकल्पनीयम् , तद्धिलोकरूढितः, आगमपरिभाषातो वा भवेत् । तत्र लोकरूढितस्तावदन्यार्थकत्वं न सम्भवति, लोके हि यस्मिन्नर्थे यः शब्दोऽन्धयव्यतिरेकाभ्यां वाचकत्वेन दृश्यते, स तस्यार्थः, तथा कोई नियम नहीं है जो पुरुषों में ही रागादिकका अत्यन्त अपकर्ष हो तथा स्त्रियोंमें न हो । क्यों कि ऐसा मानना प्रत्यक्षसे बाधित होता है। प्रत्यक्ष प्रमाण इस बातका समर्थक है कि रागादिकोंका अत्यंत अपकर्ष स्त्रियों में भी होता है इसमें आगम प्रमाणका भी अभाव नहीं है, देखो-" इत्थी पुरिस सिद्धा" यह वाक्य स्वयं आगम प्रमाण है। इस से साक्षात् स्त्रीके मोक्षकी सिद्धि होती है। क्यों कि यह वाक्य स्त्रियों में अर्थतः मोक्षके कारणोंकी अविकलताको सिद्ध करता है। ____ यदि कहो कि यहां "स्त्री" शब्द अन्यार्थक है सो ऐसा भी कथन ठीक नहीं है कारण कि यह 'स्त्री शब्द अन्यार्थक है' यह बात आप लोकरूढीसे या आगमकी परिभाषासे कहते हो सो कहो, यदि लोकरूढीसे कहते हो सो यह मान्यता आपकी ठीक नहीं है कारण कि लोकमें तो यही माना जाता है कि जिस अर्थमें जो शब्द अन्वय व्यतिरेक सम्बन्ध द्वारा संकेतित होता है वह शब्द उसी अर्थको कहता है भिन्न આકર્ષક થાય તથા ક્રિયામાં ન થાય. કેમકે, આવું માનવું પ્રત્યક્ષથી બાધિત થાય છે. પ્રત્યક્ષ પ્રમાણે આ વાતનું સમર્થક છે કે, રાગાદિકેને અત્યંત અપકર્ષ સિમાં પણ થાય છે. આમાં આગમ પ્રમાણને પણ અભાવ નથી. बताया-" इत्थी पुरिस सिद्धा" २पाय स्वयं सम प्रमाण छ. साथी સાક્ષાત સ્ત્રીના મેક્ષની સિદ્ધિ થાય છે. કેમકે, આ વાકય સ્ત્રિયોમાં અર્થતઃ મોક્ષના કારણેની અવિકળતાને સિદ્ધ કરે છે.
જે કહે છે. અહીં સ્ત્રી શબ્દ અન્યાર્થક છે તે એમ કહેવું પણ ઠીક નથી કારણ કે, આ “સ્ત્રી ” અન્યાર્થક છે. આ વાત આપ લેક રૂઢીથી અગર આગમની પરિભાષાથી કહે છે કે, અન્ય રીતે કહો છે ? તે કહો જે લેકરૂઢીથી હિતા હો તે આપની એ માન્યતા બરોબર નથી, કારણ કે, લેકમાં તો આવું જ માનવામાં આવે છે કે, જે અર્થમાં જે શબ્દ અન્વય વ્યતિરેક સંબંધ દ્વારા સંકેતિત હોય છે એ શબ્દ એજ અર્થને કહે છે બીજા અને
उत्तराध्ययन सूत्र:४