Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. ३६ स्त्रोमोक्षनिरूपणम्
७७१
द्धिस्तत्रैव मुक्तिरिति चेत्तर्हि पुरुषाणामपि मुक्तिस्थानाद्यप्रसिद्धिः, इदं पुरुषाणामेव मोक्षस्थानम् इति विशिष्य नोक्तं, किं तु भव्या मोक्षार्हा इति प्रतिपादितम् ततश्च त्वन्मते पुरुषाणामपि मोक्षो न स्यादिति ।
"
अथ स्त्रीविषये मुक्तिसाधकप्रमाणाभावेन मुक्तिकारणावैकल्यरूपस्य हेतोरसिद्धत्वमिति चेत् तर्हि तावत् ब्रूहि मुक्तिसाधकप्रमाणाभाव इत्यत्र कस्य प्रमाणस्याभावस्त्वया विवक्षितः ?, किं प्रत्यक्षस्य, किं वाऽनुमानस्य, किं वा - आगमस्येति ।
"
www
तत्र यदि प्रत्यक्षस्याभाव इति मन्यसे तर्हि वद, किं स्वसम्बन्धिनः, किं वा ऐसी कोई यह व्याप्ति तो है नहीं कि जिन के मुक्ति स्थानोंकी प्रसिद्धि है उन्हें ही मुक्ति प्राप्त हुई हो। ऐसा तो शास्त्रोंमें विशेषरूपसे कहा नहीं है कि यह पुरुषोंका मोक्ष स्थान है, किन्तु ऐसा ही कहा है कि भव्य ही मोक्षके योग्य होते हैं अतः मुक्तिस्थान आदिकी अप्रसिद्धि से जो स्त्रियोंको मोक्ष न माना जावे तो तुम्हारे मतसे पुरुषों को भी मोक्ष नहीं होना चाहिये ।
अब यदि कहो कि स्त्रीके विषय में मुक्तिसाधक प्रमाणका अभाव होनेसे मुक्ति कारणाऽवैकल्परूप हेतुकी असिद्धि है । सो हम तुमसे यही पूछते हैं कि कहो कौनसे प्रमाणका अभाव आपको विवक्षित है ? क्या प्रत्यक्षका किं वा अनुमानका अथवा आगमका ? ।
यदि कहो कि प्रत्यक्षका अभाव है सो इस पर पुनः यह पूछा जाता है - कि स्वसंबंधी प्रत्यक्षका अभाव है अथवा सर्व संबंधी प्रत्यक्षका કહેવું એ પણ ખરાબર નથી. કારણ કે, એવી કેાઈ વ્યાપકતા તેા છે જ નહીં કે, જેના જેના મુક્તિ સ્થાનાની પ્રસિદ્ધિ છે એમનેજ મુક્તિ પ્રાપ્ત થયેલ હાય આવુ શાસ્ત્રામાં વિશેષણ રૂપથી કર્યાય કહ્યું નથી કે, આ પુરૂષનુ મેક્ષ સ્થાન છે. પરંતુ એવુ જ કહેલ છે કે, ભવ્યૂ જ મેાક્ષના ચાગ્ય મને છે. આથી મુક્તિસ્થાન આદિની અપ્રસિદ્ધિથી જો શ્રિયાના મેાક્ષ માનવામાં ન આવે તા તમારા મતથી પુરૂષોને પણ મેક્ષ ન થવા જોઈએ.
હવે જો એવુ કહો કે, સ્ત્રીના વિષયમાં મુક્તિ સાધક પ્રમાણના અભાવ હાવાથી મુક્તિ કારણા વૈકલ્પરૂપ હેતુની અસિદ્ધિ છે. તે અમે તમને એ પૂછીએ છીએ કે, કહેા કયા પ્રમાણને અભાવ આપને વિષક્ષિત છે. શું પ્રત્યક્ષના, અનુમાનના, અથવા આગમને ?
જો કહા કે, પ્રત્યક્ષના અભાવ છે તે આના ઉપર ફરીથી એવું પૂછવામાં આવે છે કે, સ્વસબંધી પ્રત્યક્ષના અભાવ છે, અથવા સર્વ સખંધી પ્રત્યક્ષના
उत्तराध्ययन सूत्र : ४