Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे
नरक पृथिवी गमनत्वेन स्त्रीणां विशिष्टसामर्थ्याभावः तथाहि - इह जगति सर्वोत्कृष्टपदमाप्तिः सर्वोत्कृष्टेनाध्यवसायेन भवति नान्यथेति द्वयोरप्यावयोरागमप्रामाण्यवात् सिद्धम् । सर्वोत्कृष्टदुःखस्थानं, सर्वोत्कृष्टसुखस्थानं च । तत्र सर्वोत्कृष्टदुःखस्थानं सप्तमनरकपृथ्वी, अतः परं परमदुःखस्थानस्याभावात् । सर्वोत्कृष्टसुखस्थानं तु निःश्रेयसम् । तत्र स्त्रीणां सप्तमनरकपृथ्वीगमनं श्रुते निषिद्धम् । निषेधस्य च कारणं तद्गमनयोग्यतथाविधसर्वोत्कृष्टमनोवीर्य परिणत्यभावः। ततः सप्तमनरकपृथिवीगमनवत्त्वाभावात् संमूर्छिमादिवत् स्त्रीणां सर्वोस्कृष्ट मनोवीर्यपरिणत्यभावः, इति चेत,
७५८
"
वे रहित हैं इसलिये ? अथवा अल्पश्रुतज्ञान उन्हें होता है इसलिये ? अथवा अनुपस्थाप्यता पाराञ्चितसे शून्य होती है इसलिये ?
यदि कहो कि वे सप्तम पृथिवीमें नहीं जाती है इसलिये उनमें विशिष्ट सामर्थ्यका अभाव है, जगत में सर्वोत्कृष्ट पदप्राप्ति सर्वोत्कृष्ट अध्यवसाय से होती है अन्य प्रकार से नहीं होती है। ऐसी मान्यता आपको और हमारी है। क्यों कि इस विषयको कहनेवाला आगम प्रमाण अपन दोनोंको मान्य है । सर्वोत्कृष्ट दुःखका स्थान सप्तम नरक है क्योंकि इससे आगे और कोई दुःखका स्थान नहीं है। तथा सर्वोत्कृष्ट सुखका स्थान मोक्ष है । शास्त्र कहता है कि स्त्रियां सप्तम नरक में नहीं जाती हैं। कारण कि सप्तमनरकमें जानेके योग्य तथाविध सर्वोत्कृष्ट मनोवीर्यरूप परिणतिका उनमें अभाव है । इसलिये सप्तमनरक में जानेका अभाव होनेसे संमूच्छिम आदिकी तरह स्त्रियोंमें सर्वोत्कृष्ट मनोवीर्यरूप परिणतिका अभाव सिद्ध होता है।
લખ્ખીથી એ રહિત છે આ કારણે ? અથવા અપશ્રુત જ્ઞાન એમને થાય આ કારણે ? અથવા અનુપસ્થાપ્યતા પારાંચિતથી શૂન્ય હોય છે. આ કારણે ?
જો એમ કહે કે તે સક્ષમ પૃથવીમાં જતી નથી આથી એનામાં સામર્થ્યના અભાવ છે. જગતમાં સર્વોત્કૃષ્ટ પદની પ્રાપ્તિ સર્વોત્કૃષ્ટ અધ્યવસાયથી થાય છે, અન્ય પ્રકારથી થતી નથી. એવી માન્યતા આપની તેમજ અમારી છે. કેમ કે, આ વિષયને બતાવવાવાળુ આગમ પ્રમાણે આપણા અન્તને માન્ય છે. સર્વોત્કૃષ્ટ દુઃખનું સ્થાન સાતમુ નરક છે. કેમકે એની આગળ બીજી કાઈ દુઃખનું સ્થાન નથી. તથા સર્વોત્કૃષ્ટ સુખનું સ્થાન મેાક્ષ છે. શાસ્ત્ર ખતાવે છે કે, યિા સાતમાં નરકમાં જતી નથી. કારણ કે, સાતમા નરકમાં જવા ચેાગ્ય તથાવિધ સર્વોત્કૃષ્ટ મનાવીરૂપ પરિણતિના એમનામાં અભાવ છે. મા પ્રમાણે સાતમા નરકમાં જવાના અભાવ હાવાથી સમૂકિમ આદ્મિની સાક સિયામાં સર્વોત્કૃષ્ટ મનાવીયરૂપ પરિણતિના અભાવ સિદ્ધ થાય છે.
उत्तराध्ययन सूत्र : ४