Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ0 ३६ स्त्रीमोक्षनिरूपणम्
७५७ स हि चरमसमयभावी। अयोगिनोऽवस्था च छद्मस्थानामप्रत्यक्षा, तर्हि स्त्रीत्वं रत्नत्रयप्रकर्षस्य विरोधीति ज्ञानं कथं त्वया प्राप्तम् । न हि अदृष्टेन सह विरोधी ज्ञातुं शक्यते । अदृष्टविरोधकल्पने तु पुरुषेष्वपि रत्नत्रयकर्ष विरोधापत्तिस्तवमते प्रसज्येत । एवं च न रत्नत्रयाभावेन स्त्रीणां पुरुषेभ्योऽपकृष्टत्वम् ॥१॥ ____ अथ विशिष्टसामर्थ्यांसत्त्वेन स्त्रियः पुरुषेभ्योऽपकृष्टा इति चेत्-शृणु, स्त्रीणां कथमिदं विशिष्टसामर्थ्यासत्वं भवति ? किं तावत् असप्तमनरकपृथ्वी गमनत्वेन १, आहोश्विद् वादादिलब्धिरहितत्वेन २, किं वा अल्पश्रुतत्वेन ३, किं वा-अनुपस्थाप्यता-पाराश्चितक-शून्यत्वेन ४, इति । ऐसा वह प्रकर्ष अयोगी अवस्थामें होता है। और यह चरमसमय भावी है। अयोगीकी अवस्था छद्मस्थोंके अप्रत्यक्ष होती है तब 'स्त्रीत्व रत्नत्रयके प्रकर्षका विरोधी है' यह कैसे जाना जा सकता है। क्यों कि वह परम प्रकर्ष प्रत्यक्षका विषय नहीं होता है। जो दृष्ट नहीं है उसके साथ विरोधीका कल्पना करना ठीक नहीं होता है। यदि अदृष्ट प्रकर्षके साथ विरोध मानते हो तो फिर पुरुषोंके साथ भी इसका विरोध मान लेना चाहिये। इस तरह रत्नत्रयके अभावसे स्त्रियोंमें पुरुषोंकी अपेक्षा हीनता नहीं मानी जा सकती है। ___ यदि कहो कि विशिष्ट सामर्थ्यका अभाव होनेसे स्त्रियां पुरुषोंकी अपेक्षा अपकृष्ट हैं सो ऐसा कहना भी ठीक नहीं है क्यों ? सुनोउनमें विशिष्ट सामर्थ्यका असत्त्व है यह किस कारणसे आप कहते हैं ? क्या वे ससम नरकमें नहीं जाती हैं इसलिये ? अथवा वादादिलब्धिसे પ્રકર્ષ અયોગી અવસ્થામાં થાય છે. અને તે ચરમ સમય ભાવી છે, અગીની અવસ્થા છદ્મસ્થાને અપ્રત્યક્ષપણે થાય છે, ત્યારે “સ્ત્રીત્વ રત્નત્રયના પ્રકર્ષનું વિરોધી છે” આ કઈ રીતે જાણી શકાય. કેમ કે, તે પરમ પ્રકર્ષ પ્રત્યક્ષ વિષય હતો નથી. જે દષ્ટ નથી તેની સામે વિરોધની કલ્પના કરવી એ પણ ઠીક નથી. જે અષ્ટ પ્રકર્ષની સામે વિરોધ માનતા હે તો પછી પુરૂષની સામે પણ એને વિરોધ માની લેવું જોઈએ. આ રીતે રત્નત્રયના અભાવથી સિયોમાં પુરૂષેની અપેક્ષા હીનતા માની શકાતી નથી.
કદાચ એવું કહે કે, વિશિષ્ટ સામર્થ્યને અભાવ હોવાથી સ્ત્રિયો પુરૂષેની અપેક્ષા અપકૃષ્ટ છે તે આવું કહેવું પણ બરાબર નથી. કેમ કેએમનામાં વિશિષ્ટ સામર્થ્યનો અભાવ છે એવું આપ કયા આધારથી કહે છે? શું તે સાતમા નરકમાં નથી જતી આ કારણે? અથવા વાદાદિ
उत्तराध्ययन सूत्र:४