Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. ३६ स्त्रीमोक्षनिरूपणम्
७५५ संभवति, तथा च-प्रकर्षपर्यन्तस्य रत्नत्रयस्याभाव इति मत्वा स्त्रियः पुरुषेभ्योऽपकृष्टा इति चेत् । तदयुक्तम्-स्त्रीषु हि रत्नत्रयासंभवग्राहकं प्रमाणं नास्ति, देशकालविपकृष्टेषु प्रत्यक्षस्यापत्ते, तदप्रवृत्तौ च अनुमानस्याप्यसंभवात् । नापि तासु रत्नत्रयप्रकर्षासंभव प्रतिपादकः कोऽप्यागमो विद्यते, प्रत्युत संभवप्रतिपादक एव स्थाने स्थानेऽस्ति, यथा-" इत्थी पुरिससिद्धा य” इति प्रस्तुतैव गाथा, चाहिये । परन्तु ऐसा होता नहीं है। इससे यही मानना पड़ता है कि सम्यग्दर्शनादिक त्रिक जब प्रकर्षावस्थाको प्राप्त हो जाता है तभी मुक्तिकी प्राप्ति जीवको होती है यह इनका प्रकर्ष स्त्रियोंमें नहीं है-पुरुषोंमें ही होता है। इससे सम्यग्दर्शनादिकके प्रकर्षका अभाव होनेसे त्रियाँ पुरुषोंकी अपेक्षा अपकृष्ट मानी गई है ! सो ऐसा भी कहना ठीक नहीं है।
उत्तर-ऐसा कोई प्रमाण नहीं है जो स्त्रियोंमें सम्यग्दर्शनादिक त्रिकके प्रकर्षकी असंभवता सिद्ध कर सके। देश विप्रकृष्ट एवं कालविप्रकृष्ट पदार्थों में प्रत्यक्ष प्रमाणकी अप्रवृत्ति होनेसे वह तो इस बातका समर्थक होता नहीं इसी तरह प्रत्यक्षकी अप्रवृत्ति होनेके कारण अनुमानकी भी वहां प्रवृत्ति नहीं होती है । अर्थात् अनुमान भी वह नहीं बतला सकता है कि स्त्रियोंमें सम्यग्दर्शनादिक के प्रकर्षकी असंभवता है। रहा आगम सो वह भी तो यही स्थान स्थान पर प्रकट करता है कि स्त्रियों में इनका प्रकर्ष हो सकता है "इत्थी पुरिस सिद्धा" यह गाथा ही इसके लिये प्रमाणभूत है। इसलिये रत्नत्रयके प्रकर्षकी असंभवताએવું બનતું નથી. આથી એ માનવું પડે છે કે, સમ્યગદર્શનાદિક ત્રિક જયારે પ્રકર્ણાવસ્થાને પ્રાપ્ત થઈ જાય છે. ત્યારે જ મુકિતની પ્રાપ્તિ જીવને થાય છે, આ એ પ્રકષ સ્ત્રિયામાં નથી–પુરૂષોમાં જ હોય છે. આથી સમ્યગૅદશનાદિકના પ્રકર્ષને અભાવ હોવાથી ઢિયે પુરૂષોની અપેક્ષા અપકૃષ્ટ માનવામાં આવેલ છે તે આવું કહેવું એ પણ ઠીક નથી.
ઉત્તર–એવું કઈ પ્રમાણ નથી કે જે સ્ત્રિમાં સમ્યગ્ગદર્શનાદિક ત્રિકના પ્રકર્ષની અસંભવતા સિદ્ધ કરી શકે. દેશવિપ્રકૃષ્ટ અને કાળવિપ્રકૃષ્ટ પદાર્થોમાં પ્રત્યક્ષ પ્રમાણની પ્રવૃત્તિ હોવાથી એ તે એ વાતને સમર્થક થતા નથી. આજ પ્રમાણે પ્રત્યક્ષની અપ્રવૃત્તિ હોવાના કારણે અનુમાનની પણ ત્યાં પ્રવૃત્તિ થતી નથી. અર્થાત્ અનુમાન પણ એ બતાવી શકતું નથી કે, ચિમાં સમ્યગૂર દર્શનાદિકના પ્રકર્ષની અસંભવતા છે. રહ્યું આગમ તે એ પણ જગ્યા જગ્યા 6५२ प्रगट ४२ छ , खियोमा मेनी प्राश छ. “ इत्थी परिस सिद्धा" मा ॥२॥ ४ सेना भाटे प्रमाणभूत छ. २॥ ४॥२२ २त्नत्रयना
उत्तराध्ययन सूत्र :४