Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७५४
उत्तराध्ययनसूत्रे इत्येवं स्त्रीषु ज्ञानदर्शनयोरभाव इति पक्षोऽपि निराकृतो भवति । ततश्च सम्यग्दर्शनादीनां त्रयाणां सिद्धौ सत्यां रत्नत्रयाभावात् स्त्रियः पुरुषेभ्योपकृष्टा इति कथनं प्रलापमात्रम् । दृश्यन्ते हि संप्रत्यपि ताः सम्यग्दर्शनादि त्रितयमभ्यस्यन्ति । तथाचोक्तम्
"जानीते जिनवचनं श्रद्धत्ते चरति चार्यिका ऽशबलम्' इति ।
नन्वस्तु नाम स्त्रीणामपि सम्यग्दर्शनादिकं रत्नत्रयम् , परं तु न तत् संभवमात्रेण मुक्तिपदप्रापकं भवति, किं तु प्रकर्षमाप्तम् , अन्यथा दीक्षानन्तरमेव सर्वेषामप्यविशेषेण मुक्तिपदप्राप्तिप्रसक्तिः, सम्यग्दर्शनादिरत्नत्रयप्रकर्षश्च स्त्रीणां न लाभमें सम्यग्ज्ञान सम्यकदर्शनका लाभ सिद्ध होता है। अतः स्त्रियोंमें ज्ञान दर्शनका अभाव है ऐसा कथन भी ठीक नहीं है इसलिये ऐसा कहना कि सम्यग्दर्शनादिक रत्नत्रयका अभाव होनेसे स्त्रियां पुरुषोंसे अपकृष्ट-हीन हैं-सो यह कथन केवल एक प्रलापमात्र है। इस समय भी स्त्रियां सम्यग्दर्शनादिक त्रयका अभ्यास करती हुई देखनेमें आती है,
जैसे कहा भी हैजानीते जिनवचनं श्रद्धत्ते चरति चार्यिकाऽशवलम् ।"
प्रश्न-स्त्रियोंमें सम्यग्दर्शनादिक त्रिकके सद्भावमात्रसे मुक्ति प्राप्ति संभक्ति नहीं होती है अर्थात् सम्यग्दर्शनादिकका त्रिक केवल संभवमात्रसे उन्हें मुक्तिपदका प्रापक नहीं बनता है किन्तु प्रकर्षप्राप्त ही सम्यग्दर्शनादिकका त्रिक मुक्तिपदकी प्राप्तिका हेतु होता है यदि ऐसा न माना जाय तो दीक्षा लेनेके बाद ही सबको मुक्तिको प्राप्ति हो जानी દર્શનને લાભ સિદ્ધ થાય છે. આથી સ્ત્રિયોમાં જ્ઞાનદર્શનને અભાવ છે એમ કહેવું એ પણ ઠીક નથી આ માટે એવું કહેવું કે, સમ્યગ દર્શનાદિક રત્નત્રયને અભાવ હોવાથી સ્ત્રિ પુરૂષથી હીન છે. તે એવું કહેવું એ કેવળ પ્રલા૫ માત્ર છે. આ સમયમાં પણ સ્ત્રિય સમ્યક્ દર્શનાદિક ત્રયને અભ્યાસ કરતી જોવામાં આવે છે જેમ કહ્યું પણ છે–
__ जानीते जीनवचनं श्रद्धत्ते, चरति चार्यिकाऽशवलम् ।"
પ્રશ્ન–સિયામાં સમ્યક્ દર્શનાદિક ત્રિકના સદભાવ માત્રથી મુક્તિ પ્રાપ્તિ સંભવિત બનતી નથી. અર્થાત્ સભ્ય દર્શનાદિકના ત્રિક ફક્ત સંભવ માત્રથી એમને મુક્તિ પદની પ્રાપ્તિ થતી નથી. પરંતુ પ્રકર્ષ પ્રાપ્ત જ સમ્યગદર્શનાદિકના ત્રિક મુક્તિ પદની પ્રાપ્તિને હેતુ હોય છે. જે કદાચ એવું માનવામાં ન આવે તે દીક્ષા લીધા પછી બધાને જ મુકિતની પ્રાપ્તિ થઈ જવી જોઈએ. પરંતુ
उत्तराध्ययन सूत्र:४