Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७५६
उत्तराध्ययनसूत्रे ततो न तासां रत्नत्रयप्रकर्षासंभवः। किं च-कथय तावत् स्त्रिषु उक्तरूपस्य रत्नत्रयस्याभाव किं कारणाभावेन, किं वा स्वभावत एव स्त्रीत्वस्य रत्नत्रयप्रकर्षविरोधित्वेन, तव संमतोऽस्तीति । तत्र न तावत् कारणामावेन प्रकर्षपर्यन्तमाप्तरत्नत्रयाभावः, यतः-रन्नत्रयाभ्यास एव प्रकर्षपर्यन्तमासरत्नत्रयस्य प्राप्तिकारणमिति शास्त्रे प्ररूपितम् , स च रत्नत्रयाभ्यासः स्त्रीषु वर्तते इति समर्थितमेव । स्त्रीत्वं रत्नत्रयप्रकर्षस्य विरोधीत्यपि न वक्तुं युक्तम्-तथाहि-रत्नत्रयप्रकर्षः स उच्यते, यतोऽनन्तरं मुक्तिपदप्राप्तिः, स च रत्नत्रयप्रकर्षः खलु अयोगिनोऽवस्थायां भवति से जो स्त्रियोंमें पुरुषोंकी अपेक्षा हीनता कही जाती है वह ठीक नहीं है । और भी-आप जो स्त्रियोंमें रत्नत्रयके प्रकर्षका अभाव प्रतिपादन करते हो सो क्यों करते हो कहो क्या उनमें उनके प्रकर्ष होनेके कारणोंका अभाव है ? अथवा स्त्रियोंका स्वभाव ही ऐसा है जो उनके प्रकर्षको नहीं होने देता ? या रत्नत्रयका विरोधी वहां स्त्रीपना है ? प्रथमपक्ष तो इसलिये उचित नहीं माना जा सकता कि जब वे अभ्यास करती रहती हैं तो यही अभ्यास उनके प्रकर्षको प्राप्तिका कारण उन्हें बन जाता है। ऐसा शास्त्रों में कहा है। रत्नत्रयका अभ्यास स्त्रियों में वर्तता है इसमें तो विवाद ही नहीं है।
स्त्रीत्व रत्नत्रयके प्रकर्षका विरोधी है यह भी ठीक नहीं है, रत्नत्रयका प्रकर्ष वही है कि जिसके अनन्तर मुक्तिपदकी प्राप्ति हो जावे ।
પ્રકર્ષની અસંભવતાથી જ સ્ત્રિમાં પુરૂષોની અપેક્ષા હીનતા બતાવવામાં આવે છે એ બરાબર નથી. વળી પણ–આ૫ જે સ્ત્રિયોમાં રત્નત્રયના પ્રકર્ષને અભાવ પ્રતિપાદન કરે છે તે શા માટે કરે છે. કહે શું એમનામાં એને પ્રકર્ષ હોવાના કારણેના અભાવ છે? અથવા અિને સ્વભાવ જ એ છે કે, જે એના પ્રકર્ષને નથી થવા દેતે ? અથવા રત્નત્રયનું વિધી ત્યાં આપણું છે? પ્રથમ પક્ષ તે એ કારણે ઉચિત માનવામાં નથી આવતું કે,
જ્યારે તે અભ્યાસ કરતી રહે છે તો એજ અભ્યાસ એના પ્રકર્ષની પ્રાપ્તિનું કારણ એના માટે બની જાય છે. એવું શાસ્ત્રમાં કહ્યું છે. રત્નત્રયને અભ્યાસ સિયોમાં વર્તતા છે આમાં તે વિવાદ નથી.
સ્ત્રીત્વ રત્નત્રયના પ્રકર્ષનું વિરોધી છે એ પણ બરાબર નથી રત્નત્રયને પ્રકર્ષ એ જ છે કે જેના પછીથી મુકિત પદની પ્રાપ્તિ થઈ જાય, એવે તે
उत्तराध्ययन सूत्र :४