Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३६ स्त्रीमोक्षनिरूपणम्
तदयुक्तम्-यदि स्त्रीणां सप्तमनरकपृथिवीगमनं प्रति सर्वोत्कृष्टमनोवीर्यपरिणत्यभावस्तदैतत् कथमवसीयते निःश्रेयसमपि प्रति तासां सर्वोत्कृष्टमनोवीर्य परिणत्यभावः ?, नहि यो भूमिकर्षणादिकं कर्म कर्तुं न शक्नोति स शास्त्राण्यप्यवगन्तुं न शक्नोतीति प्रत्येतुं शक्यं, प्रत्यक्षविरोधात् । नापि वा हस्ती सूचीमुत्थापयितुं न शक्नोतीति वृक्षशाखामपि बोटयितुं न शक्नोतीतिमन्तव्यं भवति प्रत्यक्षविरोधात् । ____ अथ संमूर्छिमादिषु सर्वोत्कृष्टदुःखस्थाने सर्वोत्कृष्टसुखस्थाने चेत्युभयत्रापि तद्गमनयोग्य तथाविधसर्वोत्कृष्ट मनोवीयपरिणत्यभावो दृष्टस्ततोऽत्रापि तादृश
ऐसा कहना भी ठीक नहीं है। कारणकी यदि उनमें सप्तमनरकमें जानेके योग्य सर्वोत्कृष्ट मनोवीर्य परिणतिको अभाव है तो यह कैसे आप जानते हैं कि उनमें निःश्रेयसके प्रति सर्वोत्कृष्ट मनोवीर्यरूप परिणतिका भी अभाव है। यह तो कोई बात नहीं है कि जो पुरुष भूमिकर्षणादिक कार्य करने में असमर्थ हो वे शास्त्रोंको भी पढ़ने में अथवा जानने में समर्थ नहीं हो ? । क्यों कि इसमें प्रत्यक्षसे विरोध आता है। जो हाथी एक सूचीको नहीं उठा सकता है क्या वह वृक्षको शाखाओं के तोड़ने में असमर्थ होता है ? नहीं होता है । यदि ऐसा माना जाय तो इसमें प्रत्यक्षसे विरोध आता है।
यदि कहा जाय कि संमूछिम आदिकोंमें सर्वोत्कृष्ट दुःखके स्थानमें तथा सर्वोत्कृष्ट सुखके स्थानमें जाने योग्य तथाविध सर्वोत्कृष्ट मनोवीर्यरूप परिणतिका अभाव देखा जाता है। उसी तरह स्त्रियोंमें भी तादृश
આમ કહેવું એ પણ ખબર નથી કારણ કે, જે એનામાં સાતમા નરકમાં જવા ગ્ય સર્વોત્કૃષ્ટ મનવીય પરિણતિને અભાવ છે તો અને આપ કઈ રીતે જાણી શકે કે, એમનામાં નિયસના તરફ સર્વોત્કૃષ્ટ મનવીર્યરૂપ પરિણતિને અભાવ છે એવી તે કઈ વાત નથી કે, જે પુરૂષ ભૂમિ કર્ષાણાદિક કાર્ય કરવામાં અસમર્થ હોય તે શાને ભણવામાં તથા જાણવામાં સમર્થ ન હોય? કેમકે, આમાં પ્રત્યક્ષથી વિરોધ આવે છે જે હાથી એક સૂચીને પણ ઉપાડી શકતું નથી તે શું વૃક્ષની ડાળેને તોડવામાં અસમર્થ હોય છે? નથી . જે આવું માનવામાં આવે તે એમાં પ્રત્યક્ષથી વિરાધ આવે છે.
જો એવું કહેવામાં આવે કે, સંમૃ૭િમ આદિકમાં સર્વોત્કૃષ્ટ દુઃખના સ્થાનમાં તથા સર્વોત્કૃષ્ટ સુખના સ્થાનમાં જવા ગ્ય તથાવિધ સર્વોત્કૃષ્ટ મને વીર્યરૂપ પરિણ
उत्तराध्ययन सूत्र:४