Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७४४
उत्तराध्ययनसूत्रे भावेन१, किं वा विशिष्टसामर्थ्याभावेन२, किं वा पुरुषानभिवन्द्यत्वेन३, किंवा स्मारणाद्यकर्तृत्वेन४, किं वा अमहर्दिकत्वेन५, किमुत-मायादि प्रकर्षवत्वेन६, इति षइविकल्पाः । ____ तत्र यदुच्यते स्त्रीषु रत्नत्रयाभाव इति तदयुक्तम्-सम्यग्दर्शनादीनि पुरुषाणा. मिव स्त्रीणामप्यविकलानि दृश्यन्ते । तथाहि-दृश्यन्ते स्त्रियोऽपि सकलमपि प्रवचनार्थ श्रद्दधानाः, जानते च पडावश्यक कालिकोत्कालिकादिभेदभिन्नं श्रुतम् , परिपालयन्ति सप्तदशविधं संयमम् , धारयन्ति च देवासुराणामपि दुर्धर ब्रह्मचर्यम् , तप्यन्ते च तपांसि मासक्षपणादोनि ततः कथमिव न तासां मोक्षसंभवः । कहते हैं वह किस कारणसे कहते हैं क्या उनमें सम्यग्दर्शनादिकरूप जो रत्नत्रय है उसका अभाव रहता है ? १, या उनमें विशिष्ट सामर्थ्यका अभाव है ? २, अथवा वे पुरुषों द्वारा अवंद्य है ? ३, या स्मरण आदि ज्ञान उनमें नहीं रहता है ? ४, या उनमें कोई स्त्री महर्दिक नही है १५ अथवा मायादिक की उनमें प्रकर्षता पाई जाती है ? ६ । यदि इन छह विकल्पों में से यह विकल्प माना जाय कि स्त्रियों में रत्नत्रय का अभाव है अतः उनमें पुरुषों की अपेक्षा हीनता है सो ऐसा कहना इसलिये युक्तियुक्त नहीं माना जाता है क्यों कि सम्यक्दर्शनादिक रत्नत्रय पुरुषों की तरह उनमें भी अविकल देखे जाते हैं। स्त्रियां भी सकल प्रवचन के अर्थ की श्रद्धा करनेवाली षडावश्यक कालिक उत्कालिक आदि के भेद से भिन्न श्रत को जानने वाली तथा सतरह प्रकार के संयम को पालने वाली देखी जाती है । देव और असुरों द्वारा भी
બતાવી રહ્યા છે, શું એમનામાં સમ્યગદર્શનાદિક રૂપ જે રત્નત્રય છે એનો અભાવ રહે છે. ? ૧. અથવા તે એમનામાં વિશિષ્ટ સામર્થ્યનો અભાવ છે? ૨. અથવા તે પુરૂષો દ્વારા અવંઘ છે ? ૩ અથવા તે મરણ આદિ જ્ઞાન એમનામાં રહેતું નથી ? ૪ અથવા એમનામાં કઈ સ્ત્રી મહદ્ધિક નથી? ૫ અથવા તે માયાદિકની એમનામાં પ્રાર્શતા હોય છે,? ૬. જે આ છ વિકપમાંથી એ વિકલ્પ માનવામાં આવે કે, સિમાં રત્નત્રયને અભાવ છે. આથી એમનામાં પુરૂષોની અપેક્ષાએ હીનતા છે. આ પ્રકારનું કહેવું એ કારણે યુકિતયુકત માની નથી શકાતું કે, સમ્યગુદર્શનાદિક રત્નત્રય પુરૂષની માફક સ્ત્રીમાં પણ અવિકલપ જોવામાં આવે છે. પ્રિયા પણ સઘળા પ્રવચનના અર્થની શ્રદ્ધા કરવાવાળી ષડાવશ્યક કાલિક ઉત્કાલિક આદિના ભેદથી ભિન્ન શ્રતને જાણવાવાળી તથા સત્તર પ્રકારના સંયમને પાળનાર જોવામાં આવે છે. દેવ અને અસર
उत्तराध्ययन सूत्र:४