Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३६ स्त्रीमोक्षनिरूपणम्
७४३ ननु स्त्रीषु मुक्तिकारणानामसद्भावात् तत्राय हेतुर्नास्तीत्यसिद्धोऽयं हेतुरितिचेत् ? ____उच्यते-उक्तहेतोरसिद्धत्वं वदसि, तत् किं स्त्रीणां पुरुषेभ्योऽपकृष्टत्वेन१, किमुत निर्माणस्थानाद्यपसिद्धत्वेन२, किं वा मुक्तिसाधकप्रमाणाभावेन ३ ?,
तत्र यदि तावत् पुरुषेभ्योऽपकृष्टत्वेन स्त्रीषु मुक्तिकारणानामसद्भाव इति वदसि, तर्हि इदं ब्रूहि-त्वदङ्गीकृतं पुरुषेभ्योऽपकृष्टत्वं स्त्रीषु किं सम्यग् दर्शनादि रत्नत्रयाभी मुक्ति-प्राप्तिके योग्य हैं। जहां पर जिसकी संभवता नहीं होती है वहां पर उसके कारणोंकी विकलता रहती है जैसे सिद्धशिलामें शीलयङकुरकी संभवता नहीं है, अतः वहाँ पर उसके कारणोंकी भी विकलता है। परन्तु विवक्षित स्त्रियां ऐसी नहीं हैं उनमें तो मुक्तिके सब कारणोंका सद्भाव है अतः वे मुक्तिके योग्य हैं। यदि इस पर फिर भी ऐसा ही कहा जावे कि स्त्रियों में मुक्तिके कारणोंकी असद्भावता हैं अतः उनमें इस हेतुके असद्भावसे हेतुमें असिद्धता आती है सो ऐसा कहना भी ठीक नहीं है। कारण कि हमारा इस पर तुमसे ऐसा पूछना है कि आप जो स्त्रियोंमें इस हेतुकी असिद्धता प्रकट कर रहे हो सो किस कारणसे ? क्या वे पुरुषोंकी अपेक्षा हीन हैं इसलिये अथवा निर्वाणरूप स्थानकी अप्रसिद्धि है इसलिये, या मुक्तिके साधक प्रमाण नहीं है इसलिये ?। यदि ऐसा कहा जाय कि स्त्रियां पुरुषोंकी अपेक्षा हीन हैं इसलिये उनमें मुक्तिके कारणोंका सद्भाव नहीं है सो पुनः इस पर हम यह पूछते हैं कि आप जिन स्त्रियोंको पुरुषोंकी अपेक्षा हीन નથી. આથી એ રથળે એના કારણોની પણ વિકળતા છે. પરંતુ વિવક્ષિત પ્રિય એવી નથી. એમનામાં તે મુકિતના સઘળા કારણે સદ્ભાવ છે. આથી તે મુકિતને યોગ્ય છે. જો કે આની સામે ફરીથી પણ આવું કહેવામાં આવે કે, સિઓમાં મુકિતના કારણેની અસદુભાવતા છે આથી એનામાં એ હેતુને અસદુભાવ હોવાના કારણે આ સિદ્ધતા આવે છે, તે આમ કહેવું એ પણ ઠીક નથી, કારણ કે આની સામે અમારૂં એ પૂછવાનું છે કે, આપ જે ગ્નિમાં એ હેતુની અસિદ્ધતા પ્રગટ કરી રહ્યા છે તે કયા કારણથી ? શું તે પુરૂષોની અપેક્ષાએ હિન છે? એ કારણથી, અથવા નિર્વાણરૂપ સ્થાનની અપ્રસિદ્ધિ છે આ કારણે, અથવા મુક્તિનું સાધક પ્રમાણ નથી આ કારણે ? જે એમ કહેવામાં આવે કે, પ્રિયે પુરૂષોની અપેક્ષાએ હીન છે, આ કારણે એમનામાં મુકિતના કારણેને સદ્દભાવ નથી, તે ફરી અમે આની સામે પૂછીએ છીએ કે, આપ અિને પુરૂષોની અપેક્ષાએ હીન બતાવી રહ્યા છે, એ કયા કારણથી
उत्तराध्ययन सूत्र:४