Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७५०
उत्तराध्ययनसूत्रे _ 'अर्शों भगन्दरादिषु गहीतचीरो यतिन मुच्येत ।' इति ॥
किं च-यदि मूर्छाया अभावेऽपि वस्त्रसंसर्गमात्रं परिग्रहो भवेत् ततो जिनकल्पप्रतिपन्नस्य कस्यचित् साधोस्तुषारकणानुषक्ते प्रपतति शीते केनापि धर्मार्थिना शिरसि वस्त्रे प्रक्षिप्ते तस्य सपरिग्रहता भवेत् । न चैतदिष्टं, तस्मानवस्त्र संसर्गमात्रं परिग्रहः, किं तु मूर्छा। सा च स्त्रीणां वस्त्रादिषु न विद्यते, धर्मोपकरणमात्रतया तस्योपादानात् । न खलु ता वस्त्रमंतरेणात्मानं रक्षयितुमीशते, नापि शीतकालादिषु स्वाध्यायादिकं कर्तुं मोशते, ततो दीर्घतरसंयमपरिपालनाय यतनया वस्त्रं परिभुझानास्ताः परिग्रहवत्यः कथं भवेयुः। पडेगी। कहा भी है-"अभिगन्दरादिषु गृहीतचीरो यति नै मुच्येत" इति। और भी-मूर्छा के अभाव में भी वस्त्रका मात्र संसर्ग यदि परिग्रह माना जाय तो ऐसी हालतमें किसी जिनकल्पी साधु के ऊपर तुषारपात पडने पर धर्मात्मा पुरुष द्वारा डाला गया वस्त्र भी परिग्रहरूप माना जाना चाहिये । परन्तु वह ऐसा नहीं माना जाता है । इसलिये वस्त्रका केवल संसर्ग परिग्रहरूप नहीं माना जा सकता है। किन्तु मूछो ही परिग्रह है। जब परिग्रहका यह सुनिश्चित लक्षण मान्य हो जाता है तो यह बात माननी पडेगी कि वह मूर्छा वस्त्रादिकोंके विषयमें साध्वी स्त्रियोंको नहीं होती है। केवल वे तो उसे धर्मका उपकरण जानकर ही धारण करती हैं। वस्त्रके विना वे अपना रक्षण भी नहीं कर सकती हैं, शीतकाल आदिमें स्वाध्याय भी नहीं कर सकती हैं इसलिये दीर्घतर संयम पालने के लिये यतनासे वस्त्रका परिभोग
"आर्थो भगन्दरादिषु गृहीतचीरो यति न मुच्येत' इति ! वधुभा भूछाना અભાવમાં પણ વસ્ત્રને માત્ર સંસર્ગ જે પરિગ્રહ માનવામાં આવે તે એવી હાલતમાં કઈ પણ જનકલ્પી સાધુના ઉપર તુષારપાત પડવાથી, ધર્માત્મા પુરૂષ દ્વારા નાખવામાં આવેલ વસ્ત્ર પણ પરિગ્રહરૂપ માનવું જોઈએ. પરંતુ તે એમ મનાતું નથી. આ કારણે વસ્ત્રને કેવળ સંસર્ગ પરિગ્રહરૂપ માની શકાતું નથી. પરંતુ મૂછ જ પરિગ્રહ છે. જ્યારે પરિગ્રહનું આ સુનિશ્ચિત લક્ષણ માન્ય થઈ જાય છે તે, એ વાત માનવી પડશે કે, તેવી મૂછી વસ્ત્રાદિકના વિષયમાં સાધ્વી સિને થતી નથી. કેવળ એ તે તેને ધર્મનું ઉપકરણ જાણીને જ ધારણ કરે છે, વસ્ત્ર વગર તે પિતાનું રક્ષણ કરી શકતી નથી, ઠંડી આદિમાં સ્વાધ્યાય પણ કરી શકે નહીં. આ કારણે દીર્ઘતર સંયમ પાળવા માટે યતનાથી વરુને પરિગ કરીને તે પરિગ્રહવાળી કઈ રીતે માની
उत्तराध्ययन सूत्र:४