Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઢ
रागिणां तृप्तिर्न भवति । तथा चोक्तमन्यैरपि
न जातु कामः कामानामुपभोगेन शाम्यति । हविषा कृष्णवर्मेव भूय एवाभिवर्धते ॥ अन्यच्च - 'भोगाभ्यासमनुविवर्धन्ते रागाः, कौशलानि चेन्द्रियाणाम् " ॥ इति । उत्तरोत्तरेच्छया हि जन्तोः, परिताप एव भवतीति भावः ॥ २८ ॥
उत्तराध्ययनसूत्रे
कर्तव्य को भूलकर रातदिन उसी के संरक्षण में लग जाता है। अपने उपयोग में या पर के उपयोग में काम आने पर जब वह वस्तु नष्ट हो जाती है या नियुक्त - अलग हो जाती है तो ऐसी स्थिति में यह विशेष दुःखित होता रहता है फिर इसके लिये सुख कहां ? उपयोग अवस्था में इसको अतृप्ति बनी रहती है। अतः रूपविमोहित मतिवाले को किसी भी तरह सुख नहीं है ।
और भी कहा है- न जातु कामः कामानमुपभोगेन शाम्यति । हविषा कृष्णवमेव भूय एवाभिवर्द्धते ॥ १ ॥ " अग्नि जैसे २ घृत से सींची जाती है वैसे २ वह प्रदीप्त होती रहती है। इसी तरह अभिलाषाएँ ज्यों २ अभिलषित पदार्थों की प्राप्ति होती जाती है त्यों २ बढती जाती है शांति नहीं होती । तात्पर्य कहने का यही है कि उत्तरोत्तर इच्छाओं की वृद्धि से प्राणियों को केवल परिताप ही होता है । अतः जिस प्रकार लगाम के द्वारा धीढ से भी घीढ घोडा वश
વ્યને ભૂલીને રાત દિવસ તે સંરક્ષણમાંજ લાગ્યા રહે છે. પાતાના ઉપયોગમાં અથવા ખીજાના ઉપયાગમાં કામ આવવાથી જ્યારે એ વસ્તુ નમ્ર બની જાય છે, અથવા તે વિયુક્ત–અલક થઈ જાય છે ત્યારે આવી સ્થિતીમાં એ વિશેષ પ્રમાણમાં દુઃખીત થતા રહે છે. પછી એના માટે સુખ કયાં? ઉપભેગ અવસ્થામાં તેનામાં અતૃપ્તિ રહ્યા કરે છે, આથી રૂપવિમાહિત મતિત્રાળા જીવને
કોઈ પશુ રીતે સુખ મળતું નથી. વળી કહ્યું પણુ છે.—
न जातु कामः कामानामुपभोगेन शाम्यति । हविषा कृष्णवर्मेव भूय एवाभिवर्द्धते ॥ १ ॥ "
અગ્નિમાં જેમ જેમ ઘી હોમવામાં આવે છે તેમ તેમ તે વધારે પ્રદીપ્ત થતી રહે છે. આજ પ્રમાણે અભિલાષાએ જેમ જેમ અભિલષિત પદાર્થોની પ્રાપ્તિ થતી જાય છે તેમ તેમ એ વધતી જ જાય છે, શાંતિ થતી નથી. તાત્પય કહેવાનુ એ છે કે, ઉત્તરાત્તર ઈચ્છાઓની વૃદ્ધિથી પ્રાણીઓને કેવળ પરિતાપ જ થાય છે. આમ જે પ્રમાણે લગામથી બળવાન એવા ઘેાડા પણ વશમાં
उत्तराध्ययन सूत्र : ४