Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५८०
उत्तराध्ययनसूत्रे
बद्धाः सदैव गोत्रेण । तत्र संसारिणां सुखलेशानुभवः सर्वः सान्तराय इत्यन्तरायनिर्देशः ॥ ३॥
तिर्यच नरक आयु में वर्तता रहता है । विना नाम के जन्म होता नहीं है । जितने भी जन्म वाले प्राणी हैं वे सब गोत्र से बद्ध हैं । संसारी जीवों को सुख के लेश का जो अनुभव होता है वह सब अन्तराय सहित है । तात्पर्य - इस का क्रम निर्देश इस प्रकार है कि समस्त संसारी जीवों को जो भवव्यथा भोगनी पड रही है उसका कारण ज्ञानावरणीय एवं दर्शनावरणीय कर्म का उदय है । इस वेदना का जो उन्हें अनुभवन होता है उसमें कारण वेदनीय कर्म है। इस वेदनीय कर्म के उदयसे ही यह जीव सुख दुःख का भोग कीया करता है । इस परिस्थिति में पडकर भी यह जीव विरतिभाव को जो प्राप्त नहीं हो रही है उस का कारण मोह कर्म का उदय है । अविरति से युक्त होने की वजह से ही यह जीव चारों गतियों की आयु भोगता रहता है-कभी नरकायु, कभी तिर्यचायु कभी मनुष्यायु और कभी देवायु । इनमें रहने वाले जीव के शरीर का निर्माण आदिकार्य नामकर्म करता है । वहाँ उच्च नीच गोत्रकर्म का इसके उदय रहता है । सर्व प्रकार से सुखी इस संसार में कोई भी जीव नहीं है, कोई घर में रख्खी हुई भी विभूति को नहीं भोग सकता है केवल मूंग की दाल का पानी पीकर ही अपना समय निका
કોટિમાં ઘૂમતા રહે છે. નામ વગર જન્મ હોતા નથી. જેટલા પ્રાણી જન્મે છે એ સઘળા ગેત્રથી અંધાયેલા છે. સંસારી જીવેાને સુખનેા અથવા દ્વેશને જે અનુભવ થાય છે એ સઘળું અંતરાયનું કારણ છે. તાપ-આના ક્રમ નિર્દેશ આ પ્રમાણે છે કે, સઘળા સંસારી જીવાને જે ભવ્યવ્યથા ભાગવવી પડે છે તેનું કારણુ જ્ઞાનાવરણીય અને દનાવરણીય કર્મના ઉદય છે. આ વેદનાના તેને જે અનુભવ થાય છે, તેમાં કારણ વેદનીય કમ છે. આ વેદનીય કર્મના ઉદયથી જ એ જીવ સુખ દુઃખને ભાગવે છે. આવી પરિસ્થિતિમાં પડીને પણુ આ જીવ વિરતિ ભવને પ્રાપ્ત થતા નથી. એનું કારણુ માહ કર્મના ઉદય છે. અવિરતિથી યુક્ત હોવાના કારણે જ આ જીવ ચારે ગતિએની આયુ ભાગવતે રહે છે. કર્દિક નરકાદિક આચુ, કર્દિક તિય ચ આયુ, કર્દિક મનુષ્ય આયુ, અને કદિક દેવ આયુ. આમાં રહેનાર જીવના શરીરનુ નિર્માણુ આદિ કા નામ કમ કરે છે. ત્યાં ઉચ્ચ નીચ ગેાત્ર કમનેા તેને ઉન્નય રહે છે. સર્વ પ્રકારથી સુખી આ સંસારમાં કાઈ પણ જીવ નથી કાઈ ઘરમાં રાખેલી વિભૂતિને લાગવી શકતા નથી. ફક્ત મગની દાળનુ પાણી
उत्तराध्ययन सूत्र : ४