Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
॥अथ पञ्चत्रिंशत्तममध्ययनम्॥ उक्तं चतुस्त्रिंशत्तममध्ययनम् अधुनाऽनगारमार्गगतिनामकं पञ्चत्रिंशत्तममध्ययनं प्रारभ्यते । अस्य च तेन सहायमभिसम्बन्धः - पूर्वाध्ययने लेश्या उक्तास्तास्वप्रशस्ता वर्जयित्वा प्रशस्ता एवाश्रयणीया इत्युपदिष्टम् तच्च भिक्षुगुणधारकेन मुनिना कर्तृशक्यम् , अतो भिक्षुगुणपरिज्ञानार्थमिदमनगारमार्गस्य तत्फलरूपायास्तद्गतेश्च बोधकमध्ययनं प्रोच्यते । अनेन सम्बन्धेन समायातस्यैतस्याध्ययनस्यादौ श्रीसुधर्मास्वामी जम्बूस्वामिनमाहमूलम्--सुणेह मे एगग्गमणा, मग्गं बुद्धेहि देसियं । जमायरंतो भिक्खू , दुक्खाणंतकरे भवे ॥१॥
तीसवां अध्ययन प्रारंभ-- चोतीसवां अध्ययन समाप्त हुआ। अब तीसवां अध्ययन कहते हैं। इस अध्ययन का नाम अनगारमार्ग गति है । इसका पूर्व अध्ययन के साथ संबंध इस प्रकार है-पूर्व अध्ययन में लेश्याओं के अप्रशस्त और प्रशस्त, इस तरह दो भेद कहे गये हैं और ऐसा कहा है कि अप्रशस्त लेश्याओं का परित्याग कर प्रशस्त लेश्याओं को धारण करना चाहिये। परन्तु इन प्रशस्त लेश्याओं का आश्रयण जो आत्मा भिक्षु गुण का धारक होगा वही कर सकेगा। अतः भिक्षु के गुणों को कहने के लिये अब सूत्रकार इस अध्ययन का प्रारंभ करते हैं। यहां सुधर्मास्वामी श्री जम्बूस्वामी से कहते हैं-'सुणेह' इत्यादि । ।
પાંત્રીસમા અધ્યયનનો પ્રારંભ ચેત્રીસમું અધ્યયન કહેવાઈ ગયું છે, હવે પાંત્રીસમા અધ્યયનને પ્રારંભ થાય છે. આ અધ્યયનનું નામ અનાગાર માર્ગગતિ છે. ચોત્રીસમા અધ્યયનની સાથે આ અધ્યયનને સંબંધ આ પ્રકારને છે–ચેત્રીસમા અધ્યયનમાં લેશ્યાઓના પ્રશસ્ત અને અપ્રશસ્ત આ પ્રકારના બે ભેદ બતાવવામાં આવેલ છે અને એમ કહ્યું છે કે, અપ્રશસ્ત લેશ્યાઓને પરિત્યાગ કરીને પ્રશસ્ત લેશ્યાઓને ધારણ કરવી જોઈએ. પરંતુ એ પ્રશસ્ત લેશ્યાઓનો આશ્રય જે આત્મા-ભિક્ષુગુણ ધારક હશે એજ કરી શકશે એટલે ભિક્ષુના ગુણોને બતા. વવાને માટે હવે સૂત્રકાર આ અધ્યયનને પ્રારંભ કરે છે. અહીં સુધર્માસ્વામી सम्भूस्वामीन ४ छ-" सुणेह" त्याह!
उत्तराध्ययन सूत्र:४