Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे 'सीया' इत्यादि
शीताः जलादिवत् शीतस्पर्शवन्तः, उष्णाः बयादिवदुष्णस्पर्शवन्तः, च= पुनः, स्निग्धाः घृतादिवस्निग्धस्पर्शवन्तः। तथा-रूक्षाः भस्मादिवद्रूक्षस्पर्शवन्तः, इत्यष्टविधा आख्याताः कथिताः। इति अनेन प्रकारेण एते स्कन्धाः परमाणुश्च स्पर्शपरिणताः स्पर्शपरिणामवन्तः, पुद्गलाः समुदाहृताः पूरणगलनधर्मवत्वात् पुद्गला इत्याख्यातास्तीर्थकरादिभिः॥२१॥ रूप रस गंध और स्पर्शवाला पुद्गल ही है। इसलिये उसे रूपी कहा है। वे आठ प्रकार ये है-कर्कश, मृदु, गुरु, लघु, शीत उष्ण, स्निग्ध एवं रूक्ष । पाषाण आदिकी तरह कितनेक पुद्गल स्कन्ध कर्कश होते हैं-अतः वे कर्कश गुणवाले माने गये हैं। कितनेक शिरीष पुष्पादिककी तरह मृदुस्पर्शवाले होते हैं । कितनेक हीरा आदिकी तरह गुरुस्पर्शवाले होते हैं। कितनेक अर्कतूलादिक (आकडेकी रुई)की तरह लघुस्पर्शवाले होते हैं। कितनेक जल आदिकी तरह शीतस्पर्शवाले होते हैं। कितनेक अग्नि आदिकी तरह उष्णस्पर्शवाले होते हैं। कितनेक घृत आदिकी तरह स्निग्ध स्पर्शवाले होते हैं। तथा कितनेक भस्म-खाख आदिकी तरह रूक्षस्पर्शवाले होते हैं। पुद्गलका स्वभाव ही पूरण गलन होनेका है। इसी लिये उन्हें पुद्गल कहा गया है। पुद्गल स्कन्ध आदिमें जहां एक गुण होगा वहाँ अन्य और भी गुण होंगे। ऐसा नहीं है कि कहीं अकेला स्पर्शगुण हो और कहीं अकेला रूपादि गुण हो । ये चारों अविनाभावी हैं ॥२०॥२१॥ ગંધ અને સ્પર્શવાળા પુદ્ગલ જ છે. આ કારણે તેને રૂપી કહેવામાં આવેલ छ. ते ॥ प्रमाणे मा ५२ना छ.-४४श, भड, शु३, बंधु, शीत, Su], સ્નિગ્ધ, અને રૂક્ષ, પત્થર આદિની માફક કેટલાક મુદ્દગલ સ્કંધ કર્કશ હાય. છે. આથી તેને કર્કશ ગુણવાળા માનવામાં આવેલ છે. કેટલાક શીરીષ પુષ્પાદિકની માફક મૃદુ સ્પર્શવાળા હોય છે, કેટલાક હિરા આદિની માફક ગુરૂ સ્પર્શવાળા હોય છે. કેટલાક અતુલાદિક (આકડાનું રૂ)ની માફક લઘુ સ્પર્શવાળા હોય છે, કેટલાક પાછું આદિની માફક ઠંડા સ્પર્શવાળા હોય છે, કેટલાક અગ્નિ આદિની માકક ઉoણ સ્પર્શવાળા હોય છે, કેટલાક ઘી આદિની માફક સ્નિગ્ધ સ્પર્શવાળા હોય છે. તથા કેટલાક ભસ્મ, ખાખ આદિની માફક રૂક્ષ સ્વભાવવાળા હોય છે. પુદ્ગલને સ્વભાવ જ પુરણ ગલન થવાનું જ છે. આ કારણે જ તેને પુદગલ કહેવામાં આવેલ છે. પુદ્ગલ સ્કંધ આદિમાં જ્યાં એક ગુણ હશે, ત્યાં બીજા ગુણે પણ હશે. એવું નથી કે, ક્યાંક એક સ્પર્શગુણ હોય, અને કયાંક એકલે રૂપાદિગુણ હોય આ ચારે અવિનાભાવી છે. પરમાર
उत्तराध्ययन सूत्र:४