Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७००
उत्तराध्ययनसूत्रे त्रयाणां यावदनन्ताऽनन्तानां च पृथग्भूतपरमाणनामन्योऽन्यसंघाताद् द्विपदेशिकत्वाद्यात्मक समानपरिणतिरूपेणैकोभावेन उत्पद्यन्ते । पृथक्त्वेन स्तम्भादिरूपबृहत्स्कन्धेभ्यो विघटनरूपेण भेदेन वा द्विपदेशिकाद्याः स्कन्धा उत्पद्यन्ते, इति शेषः । अयं भावः-द्वयणुकादिक्रमेणानन्तानन्तपरमाणुकपर्यवसानाः स्कन्धाः प्रदेशवाले दो पुद्गलपरमाणुके संबंधसे दो प्रदेशवाला पुद्गलस्कंध उत्पन्न होता है। तीन प्रदेशवाले तीन पुद्गलपरमाणुओंके संबंधसे तीन प्रदेशवाला स्कंध उत्पन्न होता है। इसी तरह संख्यात असंख्यात एवं अनंतानंत प्रदेशवाला स्कंध भी उतने पुद्गलपरमाणुओंके संघातसे उत्पन्न होता है। इसी तरह कोई बृहत्स्कंध हो तो उसका भेद करनेसे भी द्विप्रदेश, तीन प्रदेश, चार प्रदेशवाले स्कंध उत्पन्न हो जाते हैं । इसी तरह और भी स्कंधोंकी उत्पत्ति जाननी चाहिये। द्विप्रदेशवाले पुद्गलपरमाणुओंके संघातसे उत्पन्न हुए स्कंधसे लेकर अनंतानंत प्रदेशवाले स्कंधके परमाणुओंके संघातसे जो स्कंध उत्पन्न होते हैं उनके पर्यन्तवर्ती स्कंधसे जब एक परमाणु अलग हो जाता है तो उस समय वह उत्पन्न हुआ स्कंध उस एक परमाणुसे न्यून स्कन्ध कहलाता है। इसी तरह दो, तीन आदि परमाणुओंके भेद क्रमसे आगे २ उतने २ परमाणुओंसे न्यून स्कंध उत्पन्न हो जाते हैं। इस तरह होते २ द्विप्रदेशवाले पुद्गलपरमाणुओंतकका स्कंध उत्पन्न हो जाता है। इसी प्रकार कितनेक परमाणुओंके સંઘાતથી, અનંત પુદ્ગલ પરમાણુઓના સંઘાતથી તથા અનંતાનંત જુગલ પરમાણુઓના સંઘાતથી બને છે. બે પ્રદેશવાળા બે પુદ્ગલ પરમાણુઓના સંબંધથી બે પ્રદેશવાળા પુદ્ગલ સ્કંધ ઉત્પન્ન થાય છે. ત્રણ પ્રદેશવાળા ત્રણ પુદ્ગલ પરમાણુના સંબંધથી ત્રણ પ્રદેશવાળા સ્કધ ઉત્પન્ન થાય છે. આજ પ્રમાણે સંખ્યાત અસ ગ્યાત અને અનંતાનંત પ્રદેશવાળા સ્કંધ પણ એટલા પદગલ પરમાણુઓના સંઘાતથી ઉત્પન્ન થાય છે. આજ પ્રમાણે કોઈ બૃહસ્કંધ હોય તે એને ભેદ કરવાથી પણ બે પ્રદેશ, ત્રણ પ્રદેશ, ચાર પ્રદેશવાળા કંધ ઊંત્પન્ન થઈ જાય છે, આજ પ્રમાણે બીજા પણ સ્ક ધોની ઉત્પત્તિ જાણવી જોઈએ. બે પ્રદેશવાળા પુદ્ગલ પરમાણુઓના સંઘાતથી ઉત્પન્ન થયેલા કંધથી લઈને અનંતાનંત પ્રદેશવાળા સ્કંધના પરણાનુઓના સંઘાતથી જે કંધ ઉત્પન્ન થાય છે. એના પર્યન્તવતી સ્કંધથી જ્યારે એક પરમાણુ અલગ થઈ જાય છે, તે એ સમયે ઉત્પન્ન થયેલ તે સકંધ એ બેક પરમાણુ ન્યૂન સ્કંધ કહેવાય છે. આજ પ્રમાણે બે, ત્રણ, આદિ પરમાણુઓના ભેદ કે મથી આગળ આગળ એટલા એટલા પરમાણુઓથી ન્યૂન સ્કંધ ઉત્પન્ન થઈ જાય છે. આ પ્રમાણે થતાં થતાં બે પ્રદેશવાળા પુદ્દગલ પરમાણુઓ સુધીને સ્કંધ ઉત્પન્ન
उत्तराध्ययन सूत्र:४