________________
॥ अथ षत्रिंशत्तममध्ययनं प्रारभ्यते ॥ अनगारमार्गगतिनामकं पञ्चत्रित्तममध्ययनमुक्तम् , अधुना षट्त्रिंशत्तममारभ्यते अस्य चाऽयमभिसम्बन्धः-अनन्तराऽध्ययने प्राणातिपातविरमणादयो भिक्षुगुणा उक्ताः, ते च जीवाऽजीवस्वरूपपरिज्ञानत एवाऽऽसेवितुं शक्याः, इति तज्ज्ञापना. र्थमिदं जीवाजीवविभक्तिनामकमध्ययनं प्रारभ्यते, तत्रदं प्रथमं सूत्रम्मूलम्-जीवाजीवविभत्ति, सुणेह मे एगमणा इओ।
जं जाणिऊँण भिखू , सम्मं जयइ संजमे ॥ १॥ छाया-जीवाजीवविभक्ति, श्रृणुत मे एकमनसः इतः।
यां ज्ञात्वा भिक्षुः, सम्यक् यतते संयमे ॥१॥ टीका-'जिवाजीवविभत्ति' इत्यादिश्री सुधर्मास्वामी जम्बूस्वामिनं प्रतिकथयति-हे जम्बूः ? इतः अस्मात्
छत्तीसवां अध्ययन प्रारंभ-- अनगारमार्गगति नाम का पेंतीसवां अध्ययन समाप्त हुआ। अब छत्तीसवां अध्ययन कहते हैं-छत्तीसवें अध्ययन का पूर्व अध्ययन के साथ इस प्रकार का संबंध है कि पूर्व अध्ययन में जोप्राणातिपात विरमण आदि भिक्षु के गुण कहे गये हैं-वे उन्हीं व्यक्तियों द्वारा आसेवित हो सकते है जी जीव और अजीव के स्वरूप को जानने वाले होते हैं। इसीलिये उनके स्वरूप को बताने के अभिप्राय से यह जीवाजीवविभक्ति नाम का छत्तीसवां अध्ययन कहा जाता है।
'जीवाजीवविभत्ति' इत्यादि । अन्वयार्थ-श्री सुधर्मास्वामी श्री जंबूस्वामी से कहते हैं कि हे
છત્રીસમા અધ્યયનને પ્રારંભ અનગારમાર્ગગતિ નામનું પાંત્રીસમું અધ્યયન સમાપ્ત થયું, હવે છત્રીસમા અધ્યયનને પ્રારંભ થાય છે. આ છત્રીસમા અધ્યયનને આગલા પાંત્રીસમાં અધ્યયનની સાથે સંબંધ આ પ્રમાણે છે કે–પાંત્રિસમા અધ્યયનમાં જે પ્રાણાતિપાત વિરમણ આદિ ભિક્ષુના ગુણ કહેવામાં આવેલ છે તે એજ વ્યકિત દ્વારા પાળી શકાય છે કે, જે જીવ અને અજીવનો સ્વરૂપને જાણવાવાળા હોય છે. આજ કારણે એના સ્વરૂપને બતાવવાના અભિપ્રાયથી આ જીવાજીવ વિભકિત નામનું છત્રીસમું અધ્યયન કહેવામાં આવે છે –
"जीवाजीवविभत्तिं " त्यादि । અન્વયાર્થ-શ્રી સુધર્મા સ્વામી જખ્ખ સ્વામીને કહે છે કે હે જબ્બ !
ઉત્તરાધ્યયન સૂત્ર : ૪