Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३३ अष्टकर्मनामान्याह
एवम् अनेन प्रकारेण एतानि = ज्ञानावरणीयादीनि, अष्टैव - अष्टसंख्यकान्येव कर्माणि समासतः - संक्षेपतः सन्ति, विस्तरतस्तु यावन्तो जीवाः सन्ति, कर्माण्यपि तावन्तीत्यनन्तान्येवेति भावः ।
५७९
कर्मणां निर्देश क्रमश्चायमर्थापेक्षः, सर्वजीवानां भवव्यथा ज्ञानावरणीयदर्शनावरणीयकर्मोदयजनिता । तां च वेदयमानोऽपि मोहाभिभूतत्वान्न वैराग्यं प्राप्नोति, अविरक्तश्च देवमानुष तिर्यङ् नरकायुषि वर्तते । न चानामकं जन्म | जन्मवन्तश्च बड़ा बनना, वामन बनना, कूबडा बनना आदि यह सब नामकर्म का काम है । ६ । जो जीव को उच्च नीच कुल में उत्पन्न करता है जैसे कुंभार मिट्टी को उंचे नीचे स्वरूप में बनाता है उसका नाम गोत्रकर्म है । ७॥ जैसे किसी को दान देने के लिये राजाभंडारी को कहता है परन्तु वह भंडारी उस दान के देने में अन्तराय - विघ्नरूप बन जाता है उसी प्रकार जो कर्म जीव के लिये दानादिक करने में विघ्नकारक बनता है वह अन्तराय कर्म है | ८ | इस तरह संक्षेपसे ये आठ कर्म हैं। विस्तार की अपेक्षा जितने जीव हैं उतने ही कर्म हैं ।
कर्मों का यह निर्देशक्रम अर्थापेक्ष है और वह इस प्रकार से हैसमस्त जीवों को जो भवव्यथा दुःख हो रही है वह ज्ञानावरणीय एवं दर्शनावरणीय कर्म के उदय से जनित है। इस वेदना को अनुभव करता हुआ भी जीव मोह से अभिभूत होने के कारण वैराग्य को नहीं प्राप्त करता है । जबतक यह अविरत अवस्था में रहता है तबतक देव, मनुष्य,
અનવું, માટું ખનવું, વામન અનવું, કુબડા ખનવું આદિ એ સઘળા નામ કર્મનાં કામ છે. (૬) જે જીવને ઉચ્ચ નીચ કુળમાં ઉત્પન્ન કરે છે, જેમ કુંભાર માટીને ઉચા નીચા સ્વરૂપમાં બનાવે છે. તેનું નામ ગાત્ર કમ છે. (૭) જેમ કેાઈ ને દાન દેવાનું રાજા ભડારીને કહે છે, પરંતુ એ ભંડારી એ દાનના દેવામાં વિઘ્નરૂપ બની જાય છે તે પ્રમાણે જે કમ જીવના માટે જ્ઞાનાર્દિકના કરવામાં વિઘ્નકારક બને છેતે અંતરાય કમ છે. (૮) આ પ્રમાણે સંક્ષેપથી આ આઠ ક્રમ છે. વિસ્તારની અપેક્ષા જેટલા જીવ છે એટલાં જ ક છે. કર્મીના આ નિર્દેશ ક્રમ અરૂપે છે. અને તે આ પ્રમાણે છે. સઘળા જીવાને જે ભવ્ય વ્યથા થઇ રહેલ છે એ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય ક્રમના ઉદયથી જન્મે છે. આવેદનાના અનુભવ કરતાં કરતાં એ જીવ માહથી અભિભૂત થવાના કારણે વૈરાગ્યને પ્રાપ્ત કરી શકતા નથી. જ્યાં સુધી તે અવિરત અવસ્થામાં રહે છે ત્યાં સુધી દેવ, મનુષ્ય, તિય ચ, નરક, આદિ
उत्तराध्ययन सूत्र : ४