Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे अन्तरा-मध्ये, विघ्नोत्पादकत्वेन अयते-गच्छतीत्यन्तरायं, दातृग्राहकयोमध्ये भाण्डागारिकवत् । यद्वा-अन्तर्धीयतेऽन्तर्हितं भवति आत्मनो वीर्यादिपरिणामोऽनेनेत्यन्तरायम् , अथवा-अन्तरा-व्यवधानापादनाय जीवं दानादिकं वा एतिगच्छतीत्यन्तरायम् । यथा राजा कस्मैचिदातुमुपदिशति, तत्र भाण्डागारिकोऽन्तराले विघ्नकृद्भवति, तद्वत् जीवस्य दानादिविघ्नकारकं यत् कर्म तदन्तरायम् , अन्तरायाख्यं, कर्मेति सर्वत्र संबध्यते ८ । रहता है वह वेदनीय कर्म है ३ । जो इस जीव को शराब की तरह मुग्ध कर देता है-पागल बना देता है परवस्तु को अपनी मानने की परिणति में फँसा देता है उसका नाम मोहनीय कर्म है इससे जीव परवस्तु को अपनी मानकर उसके परिणमन से अपने में “मैं सुखी हूं मैं दुःखी हूँ" इस प्रकार कल्पना करता रहता है । ४॥ जो जीव को दूसरी गति में ले जावे अथवा जिस कर्म के उदय से प्राप्त एक गति से जीव अपनी इच्छानुसार उससे दूसरी गति में नहीं जा सके अर्थात् जिस प्रकार पांव में पड़ा हुआ बेडी बंधन जीव को वहीं एक स्थान पर रोक कर रखता है उसी प्रकार विवक्षित गति में जो जीव को रोक कर रखेचाहने पर भी जीव उस गति से दूसरी गति में नहीं जा सके उस कर्म का नाम आयुकर्म है। ५। जो कर्म जीव के शरीरादिकों की नानाप्रकार से रचना करे जैसे चित्रकार अनेक प्रकार के छोटे बडे चित्र बनाता, है उस कर्म का नाम नामकर्म है। शरीर का सुन्दर बनना, छोटा बनना,
કર્મ છે. (૩) જે આ જીવને શરાબ (દારૂ)ની માફક મુગ્ધ કરે છે–ગાંડ બનાવી દે છે, બીજાની વસ્તુને પોતાની માનવાની પરિણતિમાં ફસાવી દે છે. તેનું નામ મેહનીય કર્મ છે. આનાથી જીવ બીજાની વસ્તુને પિતાની માનીને એના પરિણમનથી પિતાનામાં “હું સુખી છું, હું દુઃખી છું.” આ પ્રમાણે કલ્પના કરતો રહે છે. (૪) જે જીવને બીજી ગતિમાં લઈ જાય અથવા જે કર્મના ઉદયથી પ્રાપ્ત એક ગતિથી જીવ પિતાની ઈચ્છા અનુસાર એનાથી બીજી ગતિમાં ન જઈ શકે, અર્થાત્ જે પ્રમાણે પગમાં પડેલી એડી જીવને ત્યાં જ એક સ્થાન ઉપર રેકી રાખે છે એજ પ્રમાણે વિવક્ષિત ગતીમાં ર જીવને રોકી રાખે ચાહવા છતાં પણ જીવ તે ગતીથી બીજી ગતીમાં ન જઈ શકે એ કર્મનું નામ આયુ કમ છે. (૫) જે કર્મ જીવના શરીર આદિકેની નાના પ્રકારથી રચના કરે, જે પ્રમાણે ચિત્રકાર અનેક પ્રકારનાં નાનાં મોટાં ચિત્ર બનાવે છે, એ કર્મનું નામ નામકર્મ છે. શરીરનું સુંદર બનવું, નાનું
उत्तराध्ययन सूत्र:४