Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टोका अ० ३२ प्रमादस्थानवर्णने मनोनिरूपणम् ५४३ इति चेदुच्यते-गजस्य चक्षुरादीन्द्रियवशात्प्रवर्त्तनेऽपि तत्र मनः प्राधान्यविवक्षया दृष्टान्तसङ्गतिर्भवितुमर्हति । यद्वा-दृष्टान्ते कामाऽकुलस्य हस्तिनो मदान्धत्वेन चक्षुरादीन्द्रियव्यापाराऽभावेऽपि मनस एवं व्यापारस्य सत्वात् । यद्वा-करेणो मार्गः-अपहृतः-नष्टो यस्य स करेणुमार्गापहृतः, रागवशेन करिणों स्मरन् गजः करिणी प्राप्तिमार्गमलब्ध्वा कामान्धतया इतस्ततो भ्रमन् नृपादिमिर्गृह्यते, ततश्च परवशः सन् संग्रामादौ विनश्यतीति तद्वत् ॥ ८९ ॥ दिया गया है। क्यों कि चक्षुइन्द्रियके वशसे ही गजकी प्रवृत्ति हाथिनी विषयमें देखी जाती है। ___ उत्तर-यद्यपि गजकी हथिनीके विषय में प्रवृत्तिचक्षुइन्द्रिय के द्वारा रूप देखकर ही देखी जाती है तो भी वहां मनकी प्रधानरूपसे विवक्षा मानी गई है। क्यों कि विना मानसिक संकल्प हुए वह उसके विषयमें प्रवृत्ति कर नहीं सकता है। इस तरहसे इस दृष्टान्तकी संगति बैठ जाती है। अथवा जो हाथी कामके आवेगसे व्याकुल बन जाता है उसमें मदान्ध होनेकी वजहसे चक्षु आदि इन्द्रियोंके व्यापारके अभावमें भी मनका ही व्यापार होता है । अथवा जब हाथी कामसे अंधा हो जाता है तब वह हथिनीको बार २ स्मरण करता हुआ उसकी प्राप्तिके मार्गको भी भूल जाता है और इधर-उधर घूमने लग जाता है। इस स्थितिमें वह पकड़ा जाता है और पर वश बन कर संग्राम आदिमें मृत्युको प्राप्त हो जाता है ॥८॥ કેમકે, ચક્ષુ ઇન્દ્રિયના વશથી જ ગજની પ્રવૃત્તિ હાથીણીના વિષયમાં જાણી શકાય છે.
ઉત્તર-જો કે હાથીની હાથણીના વિષયમાં પ્રવૃત્તિ ચક્ષુ ઈન્દ્રિયના દ્વારા રૂપ જોઈને જ દેખવામાં આવે છે તે પણ ત્યાં મનની પ્રધાનરૂપથી વિવક્ષા માનવામાં આવેલ છે. કેમકે, મનને સંકલપ થયા વગર તે એના વિષયમાં પ્રવૃત્તિ કરી શકતો નથી. એ રીતે આ દૃષ્ટાંતની સંગતિ બેસી જાય છે. અથવા જે હાથી કામના આવેગથી વ્યાકુળ બની જાય છે. એમાં મદાંન્ધતા હવાના કારણથી ચક્ષુ આદિ ઈન્દ્રિાના વેપારના અભાવમાં પણ મનને જ વેપાર અને છે. અથવા જ્યારે હાથી કામથી આંધળે બની જાય છે ત્યારે તે હાથણીનું વારંવાર સ્મરણ કરીને એની પ્રાપ્તિના માગને પણ ભૂલી જાય છે. અને અહીં તહીં ભટકવા માંડે છે. આવી સ્થિતિમાં તે પકડાઈ જાય છે અને પરવશ બનીને સંગ્રામ આદિમાં મૃત્યુને આધીન બની જાય છે.
उत्तराध्ययन सूत्र:४