Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१४१
प्रियदर्शिनी टीका अ० २८ द्रष्यादिलक्षणवर्णनम् कृतम् , तथाहि-यदुत्पादविनाशयो नयस्योत्पादविनाशौं न तत् ततोऽभिन्नम् , यथा घटात् पटः, पर्यायोत्पाद विनाशयो द्रव्यस्योत्पादविनाशौ न भवतः । न चायमसिद्धो हेतुः स्थासकोश-कुशूलाधवस्थासु मृदादि द्रव्यस्याऽनुगामित्वेन दर्शनात् । न चास्य मिथ्यात्वं, कदाचिदन्यथा दर्शनासिद्धेः। उक्तञ्च
यो ह्यन्यरूपसंवेद्यः संवेद्येताऽन्यथा पुनः ।
स मिथ्या न तु ते नैव, यो नित्यमवगम्यते ॥१॥ तथा-एक द्रव्याश्रिताः एकस्मिन् केवले द्रव्ये स्वाधारभूते आश्रिताः द्रव्यमात्रवर्तिन इत्यर्थः । गुणाः रूपादयः पर्यायास्तु द्रव्ये गुणे च वर्तन्ते, न तु द्रव्यमात्रे, अतस्तेषु न गुणत्वासंगः। वस्तु हैं इनसे अतिरिक्त और कोई वस्तु नहीं है। कारण कि जिसके उत्पाद विनाश में जिसका उत्पाद विनाश नहीं होता है वह उससे भिन्न माना जाता है। जैसे घटके उत्पाद विनाशमें पटका उत्पाद विनाश नहीं होता है, अतः वह पट घटसे भिन्न माना गया है। इसी प्रकार पर्यायके उत्पाद विनाशमें द्रव्यका उत्पाद विनाश नहीं होता है। कारण कि उत्पाद विनाश धर्म पर्यायोंका है द्रव्यका नहीं है। यह बात हमें स्थाश कोशकुशूल आदि पर्यायोंमें अन्वय रूपसे विद्यमान मृत्तिका द्रव्यसे जानी जाती है । अतः रूपादिकोंसे अतिरिक्त द्रव्य है यह बात माननी पड़ती है। द्रव्य मिथ्या कल्पनासे कल्पित इसलिये नहीं माना जा सकता है कि वह अपने रूपसे विपरीत रूपमें प्रतीति नहीं होता है। जो मिथ्या वस्तु होती है वही अपने रूपसे भिन्न २ रूपमें संवेद्य हुआ करती है । जो अपनी पर्यायोंमें अन्वितरूपसे एकसा प्रतीत होता है ગુણજ વસ્તુ છે એનાથી જુદી બીજી કઈ વસ્તુ નથી, કારણ કે, જેના ઉત્પાદ અને વિનાશમાં જેને ઉત્પાદ વિનાશ થતું નથી તે એનાથી ભિન્ન માની શકાય છે. જેમ ઘટના ઉત્પાદ વિનાશમાં પટને ઉત્પાદ વિનાશ થતું નથી. આથી એ પટ ઘટથી ભિન્ન માનવામાં આવેલ છે. એજ રીતે પર્યાયના ઉત્પાદ વિનાશમાં દ્રવ્યને ઉત્પાદ વિનાશ થતો નથી. કારણ કે, ઉત્પાદ વિનાશ ધર્મ પર્યાને છે. દ્રવ્યને નથી, આ વાત સ્થાશ કેશ કુશલ આદિ પર્યાયમાં અન્વય રૂપથી વિદ્યમાન માટી દ્રવ્યથી જાણવામાં આવે છે. આથી રૂપાદિકોથી અતિરિક્ત દ્રવ્ય છે એ વાત માનવી પડે છે. દ્રવ્ય મિથ્યાકલ્પનાથી કલ્પિત એ કારણે નથી માનવામાં આવતું કે તેની પિતાના રૂ૫થી વિપરીત રૂપમાં પ્રતિતી થતી નથી. જે મિથ્યા વસ્તુ હોય છે એજ પિતાના રૂપથી ભિન્નભિન્ન રૂપમાં સંવેદ્ય થયા કરે છે. જે પોતાના પર્યાયમાં અવિત રૂપથી એક સરખું દેખાય તે
उत्तराध्ययन सूत्र:४