Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे भोजनायोद्धृतं ततो गृह्णतः उद्धृताख्या दृतीया ३ । निर्लेपं भर्जितचणकादिकं गृह्णतोऽल्पलेपा चतुर्थी ४ । इहाल्पशब्दोऽभावार्थकः । उद्गृहीता नाम भोजनकाले भोक्तुकामस्य परिवेषयितुं दर्वीशरावादिना यदुपहृतं भोजनजातं तत एव गृह्णतः पञ्चमी ५ । प्रगृहीता नाम भोजनकाली भोक्तुकामाय दातुमुद्यतेन भोक्ता वा यत् करादिना गृहोतं, तत एव गृह्णतः षष्ठी ६ । उज्झितधर्मातु यत् परिहारार्ह भोजनजातं यदन्ये द्विपदादयो नावकाङ्क्षन्ति, तद् गृह्णतः सप्तमी ७।
अभि हाश्च द्रव्य-क्षेत्र-काल-भाव विषयाः। तत्र द्रव्याभिग्रहाः कुन्ताग्रादि संस्थितं घृतपूरादिकं ग्रहीष्यामीत्यादयः। क्षेत्राभिग्रहाः-जङ्घयोर्मध्ये देहली मष्टा एषणा है २। पाक घरसे बाहर लाकर जो थाली आदिमें अपने निमित्त भोजन रखा गया हो उसको लेना उद्धृता एषणा है ३ । निर्लेप भुंजे हुए चना आदि लेना अल्पलेपा एषणा है ४। भोजन करनेके समय भोजन करनेवाले व्यक्तिको परोसनेके लिये चमचा शकोरा आदि द्वारा जो खाद्य सामग्री बाहर निकाल कर रखली गई है उसको लेना सो गृहीता एषणा है ५। भोजनकी इच्छावालेको देनेके लिये उद्यत हुए दाताने जो कुछ अपने हाथमें भोजन सामग्री ले रखी हो उसको ही लेना सो छठी प्रगृहीता एषणा है ६। निस्सार होने के कारण जिसको जानवर भी नहीं चाहते हैं ऐसे गिराने योग्य भोजनको लेना सो सातवीं उज्झितधर्मा एषणा है ७ ।
द्रव्य, क्षेत्र, काल, एवं भावको आश्रित करके अभिग्रह हुआ करते हैं। ऐसा नियम करना कि 'भाले आदिकी अनी पर रखे हुए धृतपूराસુષ્ટી એષણ છે. ૨ રસેઈ ઘરમાંથી બહાર લાવી જે થાળી આદિમાં પિતાના નિમિત્ત ભોજન રાખવામાં આવેલ હેય એનું લેવું તે ઉદ્ઘતા એષણા છે. ૩ નિર્લેપ શેકેલા ચણા આદિનું લેવું એ અલેપા એષણ છે, ૪ ભેજન કરવાના સમયે ભોજન કરવાવાળી વ્યક્તિને પીરસવા માટે ચમચા, શકરા આદિ દ્વારા જે ખાદ્ય સામગ્રી બહાર કાઢીને રાખવામાં આવેલ છે એને લેવી એ ગૃહિતા એષણ છે, ૫ ભેજનની ઈચ્છાવાળાને દેવા માટે ઉભા થયેલ દાતાએ જે કાંઈ પિતાના હાથમાં ભેજન સામગ્રી લઈ રાખેલ હેય એને જ લાવીએ છઠ્ઠી પ્રગૃહિતા એષણ છે. ૬ નિસાર હોવાને કારણે જેને જનાવર પણ ચાહતાં નથી એવાં કંકી દેવા એગ્ય ભજનને લેવું એ સાતમી ઉક્ઝીત ધર્મા એષણા છે.૭,
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રિત કરીને અભિગ્રહ થયા કરે છે. એ નિયમ કર કે, “ભાલા આદિની અણી ઉપર રાખેલ ઘૂતપૂરાદિક ભેજ.
उत्तराध्ययन सूत्र :४