Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४९४
उत्तराध्ययनस्त्रे
तत्राऽऽलोचना - गुरोरग्रे वाचा पापस्य प्रकाशनं, तन्मात्रेणैव यत् पातकं शुध्यति, तदालोचनाम् ॥ १ ॥
प्रतिक्रणणं दोषानिवृत्तिर्मिथ्या दुष्कृतदानमित्यर्थः । अशुभयोगमवृत्तमात्मानं प्रतिनिवर्त्य, तस्य शुभयोगे समानयनमिति यावत् । तन्मात्रेणैव यत् सावद्यवचनादि पापं शुध्यति, न तु गुरु समक्षमालोच्यते, तत् प्रतिक्रमणाम् । तथा-यत्र गुरुसमक्षमालोच्य तदाज्ञया मिध्यादुष्कृतं ददाति तदालोचना-प्रतिक्रमणार्हत्वा न्मिश्रम् उभयात्मकम् । तथा - विवेक:- पृथकरणं, तन्मात्रेणैव यस्य शुद्धिस्तद् विवेकाम् । यतः कथंचिदशुद्धाऽऽहारादिग्रहणे तत्यागमात्रेणैव शुद्धिर्भवति । गुरुके समक्ष शुद्ध भावसे अपने मुखसे प्रकट करना इसका नाम आलोचना है। इतने मात्र से जिस पापकी शुद्धि होती है वह पाप आलोचनाह है १ । लगे हुए पापका पश्चात्ताप करके उससे निवृत्त होना और नया पाप न हो इसके लिये सावधान रहना प्रतिक्रमण है । अर्थात् अशुभ योगमें प्रवृत्त अपनी आत्माको वहांसे हटाकर शुभयोग में स्थापित करना प्रतिक्रमण है। इतने मात्र से ही जिस पापकी शुद्धि होती है वह पाप प्रतिक्रमणाई है । प्रतिक्रमणार्ह पाप गुरुके समक्ष आलोचित नहीं होता है २ । आलोचना एवं प्रतिक्रमण, दोनों साथ करना सो मिश्र है । अर्थात् गुरुके समक्ष आलोचना करके उनकी आज्ञासे मिथ्यादुष्कृत देना यह तदुभय प्रायश्चित्त है ३ । अशनपान आदि वस्तु यदि अकल्पनीय आजावें और पीछेसे मालूम पडे तो उसका त्याग करना विवेक प्रायश्चित है । इस विवेक प्रायश्चित्त से कथंचित् अशुद्ध आहार आदिके
પાપને ગુરૂ સમક્ષ શુદ્ધ ભાવથી પેાતાના મુખથી પ્રગટ કરવાં આનું નામ આલેચનાં છે. આટલા માત્રથી જે પાપની શુદ્ધિ થાય છેતે પા૫ અ લેાચ નાહુ છે? લાગેલા પાપના પશ્ચાત્તાપ કરીને એનાથી નિવૃત્ત થવુ. અને ફરીથી નવું પાપ ન થઈ જાય એ માટે સાવધાન રહેવું પ્રતિક્રમણ છે. અર્થાત્ અશુભ ચેાગમાં પ્રવૃત્ત પેાતાના આત્માને ત્યાંથી હટાવી લઇને શુભયેાગમાં સ્થાપિત કરવા આનું નામ પ્રતિક્રમણ છે. આટલા માત્રથી જ જે પાપની શુદ્ધિ થાય છે . તે પાપ પ્રતિક્રમણાર્હ છે. ર, પ્રતિક્રમણાહુ પાપ ગુરૂના સમક્ષ આલે ચિત થતું નથી. આલેાચના અને પ્રતિક્રમણ, બન્ને સાથે કરવાં એ મિશ્ર છે. અર્થાત્ ગુરૂની સમક્ષ આલેચના કરીને એમની આજ્ઞાથી મિથ્યા દુષ્કૃત દેવું એ તદુભય પ્રાયશ્ચિત્ત છે. ૩, અશનપાન આદિ વસ્તુ અકલ્પનીય આવી જાય અને પછીથી માલૂમ પડે ત્યારે એને ત્યાગ કરવા એ વિવેક પ્રાયશ્ચિત્ત છે. આ વિવેક પ્રાયશ્ચિત્તથી કથંચિત અશુદ્ધ આહાર આદિનું ગ્રહણ થવાથી લાગેલા
उत्तराध्ययन सूत्र : ४