Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अथ एकोनत्रिंशत्तममध्ययनम् प्रारम्भते । अष्टाविंशतितममध्ययनमुक्तम् , अथ सम्यक्त्वपराक्रमनामकमेकोनत्रिंशत्तममध्ययनं प्रारभ्यते अस्य च तेन सहायमभिसम्बन्धः-अतन्तरोक्ताध्ययने ज्ञानदर्शनचारित्रतपांसि मोक्षमार्गत्वेन प्रतिबोधितानि तानि च संवेगादीन्यकर्मता पर्यन्तानि भवन्तीत्यतस्तानि वर्णयितुमिदमध्ययनमारभ्यते । किंच-अनन्तरोक्ताध्ययने मोक्षमार्गगतिरुक्ता, सा च वीतरागत्वपूर्विका, तस्माद् यथा वीतरागत्वं भवति तदनेनाध्ययनेन प्रतिबोधयितुमिदमध्ययनं प्रारभ्यते । एवमनेन सम्बन्धछयेन समायातमिधमध्ययनं वक्तुमादौ श्री सुधर्मास्वामी जम्बूस्वामिनमाह
उन्तीसवां अध्ययन प्रारंभअट्ठाईसवां अध्ययन कहकर अब सूत्रकार उन्तीसवां अध्ययन कहते हैं। इस अध्ययनका नाम सम्यक्त्वपराक्रम है। इसका संबंध पूर्व अध्ययनके साथ इस प्रकारसे है कि-जो वहां ज्ञान, दर्श, चारित्र, एवं तप इन चार बातोंको मुक्तिका कारण कहा गया है सो ये चारों ही संवेगसे लेकर अकर्मता पर्यन्त तिहत्तर बोल वाले होते हैं, सो इन्हीं संवेगादिकोंको विशेषरूपसे प्रक्रम करनेके लिये इस अध्ययनका प्रारंभ हुआ है । और अनन्तर उक्त अध्ययनमें मोक्षमार्ग गति बतलाई गई है। वह गति वीतरागतापूर्वक होती है । इसलिये वह वीतरागता जैसे होती है वह बात इस अध्ययन द्वारा कही जाती है । इस प्रकार इन दो संबंधको लेकर यह अध्ययन कहा जा रहा है। इसमें सर्व प्रथम श्री सुधर्मास्वामी श्री जंबूस्वामीसे कहते हैं-सुयंमे' इत्यादि ।
ઓગણત્રીસમા અધ્યયનને પ્રારંભ અઠ્ઠાવીશમું અધ્યયન કહેવાઈ ગયું છે, હવે ઓગણત્રીસમા અધ્યયનની શરૂઆત થાય છે. આ અધ્યયનનું નામ સમ્યકત્વ પરાક્રમ છે. આ અધ્યયનને સંબંધ આહૂવીશમા અધ્યયનની સાથે આ પ્રમાણે છે–અઠ્ઠાવીશમાં અધ્યયનમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ આ ચાર વાતને મુક્તિનું કારણ બતાવેલ છે. આ ચારે સંવેગથી લઈને અકર્મતા પર્યત તેતર બલવાળા હોય છે. જેથી આ સંવેગાદિકની વિશેષરૂપથી સમજણ આપવા માટે આ અધ્યયનને પ્રારંભ કરવામાં આવેલ છે. અઠ્ઠાવીશમાં અધ્યયનમાં મોક્ષમાર્ગની ગતિ બતાવવામાં આવેલ છે, તે ગતિ વિતરાગતાપૂર્વક થાય છે. આ કારણે તે વિતરાગતા કઈ રીતે થાય છે એ વાત આ અધ્યયન દ્વારા કહેવામાં આવશે. આ પ્રમાણે એ અને સંબંધોને લઈને આ અધ્યયન કહેવામાં આવે છે. આમાં સર્વ પ્રથમ श्री सुभाभी श्री स्वामीन ४ छ-"सुर्यमे " त्या !
उत्तराध्ययन सूत्र:४