Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२४०
उत्तराध्ययन सूत्रे
याम्, अध्ययनम् उद्देशोवाऽद्यापि समाप्तिं न नीत इति कृत्वा व्यतीतायामपि पौरुष्याम् अस्तमिते वा सूर्ये, स्वाध्यायं करोति ।
अथवा – ' अस्वाध्यायिकम् ' इति श्रुत्वाऽपि योऽध्ययनम् उद्देशं च करोति, तस्य ज्ञानादित्रिकं ततोऽपगतं भवति । तीर्थंकराज्ञाभङ्गकरणात् । ज्ञानादित्रिकसारहीनस्य नरकनिगोदादिभवभ्रमणलक्षणे संसारे निपतनं भवति ।
(१) प्रथमेऽस्वाध्यायिके संयमोपघातिलक्षणे सर्वाकायिकी वाचिकी चेष्टा स्वाध्यायश्च नियमाद वारितः, कायोत्सर्गः कर्तव्य - इति यावत् । शेषेषु तु औल्पातिकादिषु चतुर्षु अस्वाध्यायिकेषु स्वाध्याय एव केवलो निवारितः, नान्याकायिकी वाचिकी वा प्रतिलेखनादिका चेष्टा वारिता ।
स्वाध्याय करता है ? उत्तर - यह यह समझकर उस कालमें अध्ययन करता है कि पौरुषीकाल थोड़ासा बचा है और अध्ययन वा उद्देश अभी तक भी समाप्त नहीं हुआ है अतः यह पौरुषीके व्यतीत होने पर तथा सूर्य अस्त होने पर भी स्वाध्याय करता है ।
अथवा -" अस्वाध्यायिक" काल है ऐसा सुनकर भी जो अध्ययन व उद्देश करता है उसके वास्तवमें ज्ञानादिक तीन गया ही जानना चाहिये। क्यों कि ऐसा व्यक्ति तीर्थकर प्रभुकी आज्ञाभंग करनेवाला है इसलिये । जो ज्ञानादिक त्रिकसे विहीन बन चुका है ऐसे जीवका नरक निगोद आदि भवभ्रमणरूप संसार में निपतन ही होता है।
प्रथम अस्वाध्यायिक कालमें जो संयमका उपघातक है समस्त कायिक एवं वाचिक चेष्टाएँ, प्रतिलेखना क्रिया तथा स्वाध्याय करना नियमतः निषिद्ध है । इस समय में तो केवल कायोत्सर्ग ही कर्तव्य है ।
ધ્યાય કરે છે? ઉત્તર-એ એવુ સમજીને એ કાળમાં અધ્યયન કરે છે કે, પૌરૂષીકાળ થાડા મચેલ છે અને અધ્યયન અથવા ઉદ્દેશ હજી સુધી પણ સમાપ્ત થયેલ નથી. આથી આ પૌરૂષીના પુરા થવા છતાં એને સૂર્યના અસ્ત થવા છતાં પણ સ્વાધ્યાય કરે છે.
અથવા અસ્વાધ્યાયિક ” કાળ છે. એવુ' સાંભળીને પણ જે અધ્યયન તથા ઉદ્દેશ કરે છે તેના ત્રણે જ્ઞાનાદિક વાસ્તવમાં ગયાં જ જાશુવાં જોઈએ. કેમકે એવી વ્યક્તિ તીર્થંકર પ્રભુની આજ્ઞાના ભંગ કરે છે. આ કારણે તે જ્ઞાનાકિ ત્રયથી વિહિન બની ચૂકેલ છે. એવા જીવતું નરક નિગેાદ આદિ ભવ ભ્રમણુરૂપ સંસારમાં નિપતન જ થાય છે.
પ્રથમ આસ્વાધ્યાયિક કાળમાં જે સયમના ઉપઘાતક છે સમસ્ત કાયિક અને વાચિક ચેષ્ટાઓ, પ્રતિલેખના ક્રિયા તથા સ્વાધ્યાય કરવા તે નિયમતઃ નિષિદ્ધ છે. આ સમયમાં તા ફક્ત કાર્યાત્સગ જ કન્ય છે. બાકી પરસમ્રુત્ય,
उत्तराध्ययन सूत्र : ४