Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे
इङ्गितमरणेऽपि उक्तन्यायतः शुद्धस्थण्डिले स्थित एकाक्येव कृतचतुर्विधाssहारप्रत्याख्यानस्तस्य नियमितस्थण्डलस्यैवाभ्यन्तरे एवं प्रतिलेखनां संस्तारकं बहिर्गमनमन्तःप्रवेशनं च स्वयमेव करोति नत्वन्येन किंचित् कारयति ।
9
૧૮૫
अविचारं तु पादपोपगमनम् । तत्र हि देवगुरुवन्दनादि विधिना चतुविधाहारप्रत्याख्यानं कृत्वा उपाश्रयादौ गिरिगरहादौ वा गत्वा पादप इव यावज्जीवं निश्चेष्ट एवावतिष्ठते । 'यासाअणसणा' इत्यादी स्त्रीलिङ्गनिर्देश आर्षत्वात् ॥ १२
लेखना आदि क्रियाएँ करता रहता है परन्तु जब शक्ति क्षीण हो जाती है तब प्रतिलेखना आदि दूसरों से करवाता है ।
इंगित मरणमें भी यह ऐसा ही करता है। शुद्धस्थण्डिल में स्थित होकर अकेला चतुर्विध आहारका परित्याग कर उस मर्यादित स्थण्डिलके भीतर ही प्रतिलेखना करता है और वही संस्तार बिछाता है । तथा उसी मर्यादित भूमिमें आना जाना करता है । इस मरणमें यह दूसरोंसे कार्य नहीं कराता है । सब क्रियाएँ अपने ही आप करता है । पादपोपगमन मरण अविचार है । इस मरणमें देवगुरु वन्दना विधिपूर्वक चतुर्विध आहारका प्रत्याख्यान करके अविचार अनशनी साधु इस मरणको या तो उपाश्रय आदिमें रहकर करता है या किसी पर्वत आदिकी गुफार्मे रहकर करता है। वहां यह जीवनपर्यन्त पादप अर्थात् वृक्षकी तरह सर्वथा निश्रेष्ट होकर स्थिर रहता है ||१२||
ક્રિયાએ કર્યો કરે છે, પરંતુ જ્યારે શકિત ક્ષિણ થઈ જાય છે ત્યારે તે પ્રતિ લેખના આદિ બીજાની પાસે કરાવરાવે છે,
ઈંગિત મરણુમાં પણ એ એમજ કરે છે. શુદ્ધ સ્થણ્ડિલમાં સ્થિત થઈને એકલા ચતુર્વિધ આહારના પરિત્યાગ કરી એ મર્યાદિત સ્થલિની અંદર જ પ્રતિલેખના કરે છે. અને ત્યાંજ સસ્તાર પીછાવે છે. તથા એજ મર્યાદિત ભૂમિમાં આવવું જવું કરે છે. આ મરણુમાં બીજાએથી કાર્ય કરાવતા નથી. સઘળી ક્રિયાઓ પેત પોતાની જાતે જ કરે છે. પાદાપગમન મરણુ અવિચાર છે. એ મરણમાં દેવગુરૂવંદના વિધિપૂર્વક ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કરીને અવિચાર અનશની સાધુ આ મરણુ ને કાંતા ઉપાશ્રય આદિમાં રહીને કરે છે, અથવા તેા કાઇ પર્વત આદિની ગુફામાં રહીને કરે છે. એ સ્થળે તે જીવન પર્યંત પાદપ અર્થાત વૃક્ષની માફક સોંપૂર્ણ પણે નિશ્ચેષ્ટ બનીને સ્થિર રહે છે. ૫૧૨ા
उत्तराध्ययन सूत्र : ४