Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३० प्रकारान्तरेण क्षेत्रावमौदर्यवर्णनम्
३९७
क्षेत्रे मध्यभागादारभ्य बाह्यगृहं यावदटने प्रथमा, बाह्यगृहादारभ्य मध्यभागवर्तिगृहं यावद् भ्रमणे द्वितीया । आयतं गत्वा प्रत्यागता षष्ठी = आयतं दीर्घ गत्वा प्रत्यागता, ऋजुताऽग्रतो गत्वा यदि प्रतिनिवर्तते तदा पष्ठं क्षेत्रामोदये भवतीत्यर्थः ।
"
ननु पेटादिकाः कथं क्षेत्रात्रमौदार्यरूपाः आसां गोचररूपत्वेन भिक्षाचर्यात्मकत्वात् ? उच्यते - ' अत्रमोद ममास्तु' इत्याशयेन पेटादिकाः क्रियन्ते इति ता अवमौदर्यतया व्यपदिश्यते । दृश्यन्ते हि निमित्तभेदादेकस्मिन् देवदत्तादौ पितृपुत्रादयोऽनेके व्यपदेशाः । एवं पूर्वमुक्तस्य ग्रामादिनियमस्याग्रे वक्ष्यमाणस्य कालादिनियमस्य चाभिग्रहरूपत्वेन भिक्षाचर्यात्वप्रस इदमेवोत्तरं विज्ञेयम् ॥ १९ ॥
घूमना सो प्रथम - आभ्यन्तर शम्बूकावर्ता नामक क्षेत्र ऊनोदरी है, तथा बाह्य घरसे आरम्भ कर मध्यभागवर्ती घर पर्यन्त भिक्षाके लिये भ्रमण करना सो दूसरी बहिः शंबूकावर्ता क्षेत्र ऊणोदरी है। भिक्षा निमित्त सीधा दीर्घ अर्थात् लंबा जाकरके फिर वापस लौटना यह छठी (आयय गंतु पच्चागया छट्टा - आयत गत्वा प्रत्यागता षष्ठा ) नामकी छठी क्षेत्र ऊनोदरी है। शंका- इन पेटादिक भिक्षाचरीको क्षेत्र ऊणोदरी क्यों कहा है कारण कि इनमें गोचररूपता होनेसे भिक्षाचर्यात्मकता है ?
उत्तर- "ऊनोदरी मेरे होवे " इस प्रकार के आशय से ये पेटादिकभिक्षाचरी की जाती है, इसलिये ये ऊनोदरी रूपसे कही गयी हैं। निमित्तके भेदसे एक ही देवदत्त आदिमें पिता पुत्र आदि अनेकरूप से व्यपदेश होता देखने में आता है। इसी तरह पूर्व कथित ग्रामादिक के नियममें तथा आगे कहे जाने वाले कालादिक नियममें अभिग्रहरूपता होनेसे भिक्षाचर्यात्मकत्वके प्रसंगमें यही उत्तर जानना चाहिये ||१९||
ભિક્ષાને માટે ઘૂમવું એ પ્રથમ આભ્યન્તર શમ્મૂકાવર્તી નામની ક્ષેત્ર ઉનેદરી છે. તથા ખાહ્ય ઘરથી આરંભ કરી મધ્યવર્તી ઘર સુધી ભિક્ષાના માટે ભ્રમણ્ કરવું એ બીજી બહિ: શમ્મૂકાવક્ષેત્ર ઉનેદરી છે. ભિક્ષાના માટે લાંખે દૂર સુધી એમને એમ નીકળી જવું અને ત્યાંથી પાછુ ફરવું એ આચય गंतु पच्चोगया छट्टा - आयतगत्वा प्रत्यागता से नाभनी छडी क्षेत्र उनहिरी छे.
શંકા—આ પેટાદિક ભિક્ષાચારીને ક્ષેત્ર ઉનાદરી શા માટે કહેલ છે, કારણ કે એમાં ગેાચરરૂપતા હૈાવાથી ભિક્ષાચર્યાત્મક્તા છે ?
उत्तर- "नोहरी भने थाय " આ પ્રકારના આશયથી એ પેઢાદિક ભિક્ષાચરી કરવામાં આવે છે. આ કારણે એ ઉનેદરી રૂપથી કહેવામાં આવેલ છે. નિમિત્તના ભેદથી એક જ દેવદત્ત આદિમાં પિતાપુત્ર આદિ અનેક રૂપથી જ્યપદેશ થતા જોવામાં આવે છે. આજ પ્રમાણે પૂર્વ કથિત ગ્રામાદિકના નિયમમાં તથા આગળ કહેવામાં આવનાર કાળાદિક નિયમમાં અભિરૂપતા હેાવાથી ભિક્ષાચર્યોંમંકવના પ્રસંગમાં જ આજ ઉત્તર જાણવા જોઈએ. ૫૧૯૫
उत्तराध्ययन सूत्र : ४