Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. २९ मनोगुप्तिफलवर्णनम् ५३
३२९ स्थ्यपरिणति द्वितीया २, कुशलाकुशलमनोवृत्तिनिरोधेन योगनिरोधावस्थाभाविनी आत्मस्वरूपावस्थानरूपता तृतीया ३ । तदुक्तं विशेषणत्रयेण योगशास्त्र" विमुक्तकल्पनाजालं, समत्वे सुप्रतिष्ठितम् ।
आत्माऽऽरामं मनस्तज्ज्ञै मनोगुप्तिरुदाहता ॥ १"
भावार्थ-अशुभ पदार्थों की विचारणासे मनका निवारण करना अर्थात् अशुभ पदार्थाका विचार नहीं करना इसका नाम मनोगुप्ति है। इस मनोगुप्तिके प्रभावसे जीव चित्तकी एकाग्रता प्राप्त कर लेता है। मनोगुप्ति तीन प्रकारकी है-आतध्यान एवं रौद्रध्यान जिससे हों ऐसी कल्पनाओंका परित्याग करना सो १प्रथम गुरित है ? धर्मध्यानका अनुबंध जिसमें हो तथा जो शास्त्रके अनुसार हो एवं परलोकका जिससे साधन हो ऐसी माध्यस्थ्य परिणति द्वितीय मनोगुप्ति है ।२। शुभ एवं अशुभ मनोवृत्तिके निरोधसे योगनिरोधावस्थामें होनेवाली आत्मस्वरूपावस्थानरूप परिणति तृतीय मनोगुप्ति है । योगशास्त्र में तीन विशेषणों द्वारा यही बात इस प्रकार कही है
"विमुक्तकल्पनाजालं, समत्वे सुप्रतिष्ठितम् ।
आत्मारामं मनस्तज्ज्ञः, मनोगुतिरुदाहृता ।।१।" अर्थात् जो मन समस्त कल्पनाओंसे रहित है और सम भावमें प्रतिष्ठित होकर आत्मस्वरूपमें रमण करता है उसको मनोगुप्ति कहते हैं ।
ભાવાર્થ—અશુભ પદાર્થોની વિચારણાથી મનને શેકવું, અર્થાતુ અશુભ પદાથેને મનમાં વિચાર ન કરે એનું નામ મને ગુપ્તિ છે. એ મને ગુપ્તિના પ્રભાવથી જીવ ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરી લે છે. મને ગુપ્ત ત્રણ પ્રકારની છે, આધ્યાન અને રૌદ્રધ્યાન જેનાથી થાય એવી કલ્પનાઓને પરિત્યાગ કરે. એ પ્રથમ મને ગુપ્તિ છે. ધર્મધ્યાનને અનુબંધ જેમાં હોય તથા જે શાસ્ત્રના અનુસાર હોય અને જેનાથી પરલેકનું સાધન હોય એવી મધ્યસ્થ પરિણતિ બીજી મને ગુપ્તિ છે. શુભ અને અશુભ મનવૃત્તિના નિધથી યોગ નિધાવસ્થામાં થવાવાળી આત્મસ્વરૂપ પપસ્થાનરૂપ પરિણતિ ત્રીજી અને ગુપ્તિ છે. રોગશાસ્ત્રમાં ત્રણ વિશેષ દ્વારા વાતને આ પ્રમાણે કહેલ છે– ___" विपुक्तकल्पनाजालं, समत्वे सुपतिष्ठितम् ।
आत्मारामं मनस्तज्ज्ञैः, मनोगुप्तिरुदाहृता ॥१॥" અર્થાત-જે મન સઘળી કલ્પનાઓથી રહિત છે તેમજ સમભાવમાં એકાગ્ર બનીને આત્મસ્વરૂપમાં રમણ કરે છે એને મને ગુપ્તિ કહેવામાં આવે
उत्तराध्ययन सूत्र :४