Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
॥ अथ त्रिंशत्तममध्ययनम् ॥
सम्यक्त्वपराक्रमनामक मे कोनत्रिंशत्तममध्यनमुक्तम्, अधुना त्रिंशत्तमं तपोमार्गगतिनामकमध्ययनं प्रारभ्यते । अस्य च पूर्वेण सहायमभिसम्बन्धः - अष्टाविंशतितमेऽध्ययने तपो मोक्षस्य मार्ग इत्युक्तम् एकोनत्रिंशत्तमेऽध्ययने चाकर्मता - भिहिता सा हि तपसः समाराधनं विना न स्यात्, तस्मात् प्रागुक्ताध्ययनद्वयाथप्रतिपत्त्यनन्तरं जिज्ञासितस्य भेदप्रभेदसहितस्य तपसः स्वरूपं तत्फलवतां गतिं च वर्णयितुमिदमारभ्यते । तत्रादौ सुधर्मा स्वामी जम्बूस्वामिनमाह - मूलम् - जहाँ उ पावेगं कम्मं, रागदोससमज्जियं ।
खइ तवसा भिक्खू, तमेगग्गमणो सुण ॥ १ ॥ छाया - यथा तु पापकं कर्म, रागद्वेषसमर्जितम् । क्षपयति तपसा भिक्षुः, तमेकाग्रमनाः
शृणु ॥ १ ॥
तीसवां अध्ययन प्रारंभ
सम्यक्त्व पराक्रम नामका उन्तीसवां अध्ययन कहा जा चुका है। अब यह 'तपोमार्गगति' नामका तीसवां अध्ययन प्रारंभ होता है। इसका पूर्व अध्ययन के साथ संबंध इस प्रकार है- अट्ठाईसवें अध्ययनमें तप मोक्षका मार्ग है यह कहा गया है, तथा उन्तीसवें अध्ययनमें अकर्मना कही गई है । परन्तु यह अकर्मता तपके आराधन किये विना नहीं होती है, इसलिये पहिले कहे गये दो अध्ययनोंके अर्थकी प्रतिपत्तिके बाद भेदप्रभेद सहित तपके स्वरूपको तथा उसके फल पानेवालोंकी गतिका वर्णन करनेके लिये यह अध्ययन प्रारंभ किया गया है। उसकी यह आद्य गाथा है - 'जहाउ' इत्यादि ।
ત્રીસમા અધ્યયનના પ્રારંભ
સમ્યકત્વ પરાક્રમ નામનું મેગણત્રીસમું અધ્યયન પુરૂ થયુ છે, હવે આ તપેામાં ગતિ નામનુ ત્રીસમું અધ્યયન શરૂ થાય છે. આ અધ્યયનના એગણત્રીસમા અધ્યયન સાથેના સંબંધ આ પ્રકારના છે.-અઠ્ઠાવીસમા અધ્યયનમાં તપ મેક્ષને માગ છે એ બતાવવામાં આવેલ છે. એગણત્રીસમા અધ્યયનમાં અકતા કહેવામાં આવેલ છે. પરતુ આ અકતા-તપનું આરાધન કર્યાં વિના થતી નથી. આ માટે પહેલાં કહેવામાં આવેલા એ અધ્યયનાના અર્થની પ્રતિ પત્તિ પછી ભેદ પ્રભેદ સહિત તપના સ્વરૂપને તથા એના મૂળને પામવાની ગતિનું વર્ણન કરવા માટે આ અધ્યયનના પ્રારંભ કરવામાં આવેલ છે. એની આ પ્રથમ गाथा छे. – “ जहाउ " त्याहि !
उत्तराध्ययन सूत्र : ४