Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे इदानीं सदेवमाह-गन्धर्वनगर, दिग्दाहः, विद्युत् , उल्का, गर्जितं, यूपकः:, यक्षदीप्तम् । एतत् सर्व देवताप्रयुक्तमस्वाध्यायिकम् । एतेषु एकैकां पौरुषी यावदस्वाध्यायः। युगपदनेकोत्पातसद्भावेऽपि एक पौरुषीमात्रमस्वाध्यायः।
___ अथ गन्धर्वनगरादीनां व्याख्या-गन्धर्व नगरं नाम-यच्चक्रवर्त्यादि नगरस्योत्पातमूचनाय संध्यासमये तस्य नगरस्योपरिद्वितीयं नगरं प्राकाराहालकादि संस्थितं दृश्यते तत्१, पूर्वादिकायां दिशि छिन्नमूलो दाहः-प्रज्वलनं दिग्दाहः । कस्यांचिदिशि महानगरप्रदीप्तमिव उपरिप्रकाशः, अधस्तादन्धकार इति दिग्दाहः । उल्का-सरेखा, प्रकाशयुक्ता वा । यूपको नाम-शुक्लपक्षपतिपद्वितीयातृतीया रूपेषु
सदेव देव प्रयुक्त-अस्वाध्याय-गन्धर्वनगर, दिग्दाह, विद्युत् , उल्का, गर्जित, यूपक, यक्षदीप्त, ये सब उपद्रव देवता प्रयुक्त हुआ करते हैं। इनके होने पर मूत्रका पठन पाठन नहीं किया जाता है। अर्थात् ये जिस २ दिन हों उस दिन एक २ पौरुषी तक अस्वाध्याय काल माना जाता है। यदि एक दिनमें ही युगपत् ये अनेक उत्पात हो जायें तो भी अस्वाध्याय काल १ पौरुषी मात्र ही माना गया है।
चक्रवर्ती आदिके नगरमें उत्पातको सूचन करनेके लिये संध्याके समय उस नगरके ही ऊपर प्राकार अहालिका आदिसे युक्त जो नगर दिखलाई पड़ता है वह गंधर्व नगर है । पूर्व आदि दिशाओंमें छिन्नमूल जो ज्वालासी प्रतीत होती है वह दिग्दाह है । इस दिग्दाहमें किसी एक दिशामें ऊपरकी ओर ऐसा प्रकाश मालूम देता है कि जैसे किसी नगर में आग लग रही हो तथा नीचेकी ओर बिलकुल अंधकार नजर आता सहेव देवप्रयुत-५२१व्याय-
अनार, हाड, विद्युत, Sel, मत, ચૂપક, યક્ષદીપ્ત, આ સઘળા ઉપદ્રવ દેવતા પ્રયુક્ત થયા કરે છે. આના હેવાના સમયે સૂત્રનું પઠન-પાઠન કરવામાં આવતું નથી. અર્થાત્ એ જે જે દિવસે એક એક પૌરૂષી સુધી અસ્વાધ્યાયકાળ માનવામાં આવેલ છે. કદાચ એક દિવસમાં જ યુગપત એ અનેક ઉત્પાત થઈ જાય તે પણ અસ્વાધ્યાય કાળ એક પૌરૂષી માત્ર જ માનવામાં આવેલ છે.
ચક્રવતી આદિના નગરમાં ઉત્પાતનું સૂચન કરવા માટે સંધ્યાના સમયે એ નગરનાજ ઉપર પ્રાકાર અટ્ટાલિકા આદિથી યુક્ત જે નગર જોવામાં આવે છે તે ગાંધર્વ નગર છે. પૂર્વ આદિ દિશાઓમાં છિન્નમૂલ જે વાળા જેવું દેખાતું હોય છે તે દિગ્દાહ છે, આ દિગ્દાહમાં કે એક દિશામાં ઉપરની તરફ એ પ્રકાશ દેખાય છે કે, જાણે કોઈ નગરમાં આગ લાગી રહી હોય, સાથોસાથ નિચેના ભાગમાં બિલકુલ અંધકાર નજરે પડે છે. ઉલ્કાપાત તારાનું તૂટવું
उत्तराध्ययन सूत्र:४