Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० २९ उपधिप्रत्याख्यानफलवर्णनम् ३४ २९७ प्रोत्साहं जनयतीत्यर्थः । निरुपधिकः-मर्यादातिरिक्तोपकरणपरित्यागी जीवः, निष्काङ्क्षा वस्त्राघभिलापरहितो भवति । तादृशो हि उपधिमन्तरेग-उपधि विना यथोचितोपकरणाप्राप्तावपि न संक्लिश्यति-मानसं शरीरं वा दुखं न प्राप्नोति । जीर्णशीर्णवस्त्रपात्रादिनाऽपि संयमयात्रा निर्वाहयतीतिभावः । जीव को स्वाध्याय आदि करने में आलस्य नहीं होता है अर्थात् उत्साह रहा करता है (निरुवहिए णं जीवे निकंखे उवहिमंतरेण य न संकिलिस्सइ-निरुपधिकः खलु जीवः निष्कांक्षः उपधिमन्तरेण च न संक्लिश्यति) निरुपधिक जीव निष्कांक्ष-वस्त्रादिककी अभिलाषासे रहित हो जाता है। एवं यथोचित उपकरण की अप्राप्तिमें भी दुःखित नहीं होता है।
भावार्थ-सदोरकमुखवस्त्रिका रजोहरण, वस्त्र एवं पात्र आदि यह उपधि साधु मर्यादा के अनुसार है। इस साधु मर्यादा से व्यति. रिक्त उपधिका त्याग करना उपधिप्रत्याख्यान है। अर्थात् ऐसा संकल्प करलेना कि मैं मर्यादातिरिक्त उपकरण नही रखूगा। इस उपधि के प्रत्याख्यान से साधु निश्चित होकर स्वाध्याय आदि करनेमें तल्लीन रहा करता है। उसको किसी भी प्रकारका प्रमाद सताता नहीं है और न वह मर्यादारिक्त उपधिकी लालसा से क्लेशित होता है। जीर्ण शीर्ण वस्त्रपात्रादिक से भी अपनी संयमयात्राका निर्वाह करता रहता है उसको जीर्णशीर्ण अर्थात जुने पुराने फटे हुए वस्त्रों के विषयमें कोई चिंता नहीं रहती है। આળસ થતી નથી અર્થાત ઉત્સાહ રહ્યા કરે છે. નિરૂપધિક જીવ નિષ્કાંક્ષવસ્ત્રાદિકની અભિલાષાથી રહિત બની જાય છે. અને યોચિત ઉપકરણની અપ્રાપ્તિમાં પણ દુ:ખિત થતા નથી.
ભાવાર્થ–સદરકમુખવસ્ત્રિકા, રજોહરણ અને પાત્ર આદિ આ ઉપાધિ સાધુ મર્યાદાના અનુસાર છે. આ સાધુ મર્યાદાથી વ્યતિરિક્ત ઉપધિને ત્યાગ કરે એ ઉપધિપ્રત્યાખ્યાન છે, અર્થાત એ સંકલ્પ કરી લે કે, હું મર્યાદાતિરિક્ત ઉપકાર નહીં રાખું. આ ઉપાધિના પ્રત્યાખ્યાનથી સાધુ નિશ્ચિત બનીને સ્વાધ્યાય આદિ કરવામાં તલ્લીન બની જાય છે, એને કઈ પણ પ્રકા રને પ્રમાદ સતાવતું નથી. તેમ ન તે તે મર્યાદારિક્ત ઉપધિની લાલસાથી કલેશિત બને છે જીર્ણશીર્ણ વસ્ત્ર પાત્રાદિકથી પણ પોતાની સંયમયાત્રાને નિર્વાહ કરતા રહે છે. એને જીર્ણશીર્ણ અર્થાત જુના પુરાણાં. ફાટયાં તૂટયાં, વસ્ત્રોના વિષયમાં કેઈ ચિંતા રહેતી નથી. उ-३८
उत्तराध्ययन सूत्र :४