________________
उत्तराध्ययन सूत्रे
श्मशाने यानि कलेवराणि दग्धानि तान्यस्त्राध्यायिकानि न भवन्ति । यानि तु कलेवराणि न दग्धानि, निखातीकृतानि वा तानि द्वादशवर्षाणि स्वाध्यायं घ्नन्ति । यद्यपि च श्मशानं वृष्टिजलेन प्रव्यूढं, तथापि तत्र स्वाध्यायो न कल्पते, मानुषास्थिबाहुल्यात् । तथा - आडम्बर नामक यक्षायतने, रुद्रायतने, चामुण्डायतनेऽधस्तान्मानुषं कपाल निक्षिप्यते, तेन कारणेन तत्र द्वादश वर्षाण्यस्वाध्यायः ।
यत्र ग्रामे समुत्पन्नाशिवेन भूयान् जनः कालगतः, न च निष्कासितः अबमौदर्येण वा प्रभूतो जनः कालगतः, न च निष्कासितः, आघातस्थानेषु वा भूयान् जनो मारितो निक्षिप्तो वर्तते, एतेषु स्थानेषु द्वादशवर्षाणि यावत् स्वाध्यायो न कल्पते । यदि तु तत् स्थानमग्निकायेन ध्यातं वर्षोदकेन वा प्लावितं, तदा कियते
तत्र स्वाध्यायः ।
२५४
श्मशान में जो कलेवर जला दिये गये हों वे अस्वाध्याय के निमित्त नहीं होते हैं। अस्वाध्यायमें निमित्त तो वे ही हैं जा न तो जलाये गये हैं और न गाढे गये हैं । यद्यपि श्मशान वर्षांके जलसे घुलता रहता है तौ भी वहाँ स्वाध्याय इसलिये नहीं किया जाता है कि वहां मनुष्यों की अस्थियोंका बाहुल्य रहता है । तथा आडम्बर नामके यक्षायतनमें, रुद्रके अघतन में चामुण्डाके आयतन में, नीचे मनुष्यका कपाल रखा जाता है इस लिये वहां बारह १२ वर्षका अस्वाध्याय काल कहा गया है ।
जिस ग्राम में सनुत्पन्न किसी भी बीमारीरूप अशिवसे मरे हुए अनेक मनुष्य बाहिर नहीं किये गये हैं तथा भूखे मरते मर गये हों, और वे निकाले नहीं गये हो अथवा जहां आघात स्थानोंमें अनेक जन मरे पडे हों, ऐसे इन स्थानोंमें बारह वर्ष तक स्वाध्याय नहीं करना चाहिये સ્મશાનમાં જે કલેવર ખાળી નાખેલ હોય તે અસ્વાધ્યાય ના નિમિત્ત નતા નથી. અસ્વાધ્યાયમાં નિમિત તે એજ છે કે જે ન તે ખાળવામાં આવેલ હાય અને ન દાટી દેવાયેલ હાય. જો કે, સમશાન વરસાદના પાણીથી ધાવાતું રહે છે તે પણ ત્યાં સ્વાધ્યાય આ માટે નથી કરવામાં આવતા કે, ત્યાં મનુષ્યેાનાં હાડકાં પડેલાં રહેતાં હાય છે. તથા આડમ્બર નામના યક્ષાયતનમાં, રુદ્રના આયતનમાં, ચામુંન્ડાના આયતનમાં નીચે મનુષ્યનું કપાળ રાખવામાં આવે છે. આ માટે ત્યાં ખાર વર્ષના અસ્વાધ્યાય કાળ કહેવામાં આવેલ છે.
જે ગામમાં સમુત્પન્ન કાઈ પણ બીમારીરૂપ આશીવથી મરેલા અનેક મનુષ્ય કે જેને બહાર કાઢવામા આવ્યાં ન હાય તથા ભૂખથી મરી ગયેલ હાય અને તેને કાઢવામાં આવેલ ન હોય અથવા જ્યાં આઘાત સ્થાનામાં અનેક જન મરેલાં પડેલ હાય એવા એ સ્થાનામાં બાર વર્ષ સુધી સ્વાધ્યાય ન કરવા જોઈએ. જો તે સ્થાન અગ્નિથી મળી ગયેલ હાય અથવા વરસાદના
उत्तराध्ययन सूत्र : ४