Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ०२९ क्षमायाचनायाः १७ स्वाध्यायफलवर्णनं च १८ २६१ णामं कृत्वा निर्भया सर्वथा भयरहितः, देहादिषु रागः सादिषु द्वेषश्च भयोत्पादहेतुस्तदभावात् , इति भावः ॥१७॥०॥ कृत्वा) इस तरह समस्त प्राण, भूत, जीव. एवं सत्त्वों पर जब इसका मैत्रीभाव स्थापित हो जाता है तब यह जीव रागद्वेष रूप अपनी अशुद्ध परिणतिका परित्याग करके शुद्धिरूप परिणतिको प्राप्त करता है। उसके प्राप्त होते ही फिर यह सर्वत्र (निन्भए भवइ-निर्भयो भवति ) निर्भीक (निडर ) होकर विचरता है।
भावार्थ-इस सूत्र द्वारा सूत्रकारने निर्भय होनेका उपाय कहा है। वे कहते हैं क्षमापणासे-अर्थात् 'मेरे द्वारा हुआ यह अपराध क्षमा करने योग्य हैं अब ऐसा अपराध आगे नहीं करूँगा' इस प्रकार क्षमामांगनेरूप याचनासे-चित्त सदा प्रसन्न रहता है। जब तक क्रोधादि बने रहते हैं-तब तक चित्तमें एक तरहकी मलिन भावना बनी रहती है। परन्तु जब इस क्षमापणाका चित्तमें सद्भाव हो जाता है तब चित्त बिलकुल निर्मल बन जाता है-ऐसी स्थितिमें राग द्वेषकी भावना अस्त हो जाती है। ऐसा होनेसे सर्वत्र ऐकेन्द्रियादिक जीवोंमें इस जीवकी भावना मैत्री भावमें परिणत हो जाती है । इसीका नाम भाव विशोधि है। इस अवस्थामें वहां न तो अपने देहादिक में राग रहता है, और न सर्पादिकों के विषयमें द्वेष ही रहता है, राग और द्वेष ये दो ही ऐसे है जो સમસ્ત પ્રાણ, ભૂત, જીવ અને તત્વે ઉપર જ્યારે એને મૈત્રીભાવ સ્થાપિત થઈ જાય છે. ત્યારે એ જીવ રાગદ્વેષરૂપ પિતાની અશુદ્ધ પરિણતિને પરિત્યાગ કરીને શુદ્ધિરૂપ પરિણતિને પ્રાપ્ત કરે છે. એ પ્રાપ્ત થતાં જ પછી તે સર્વત્ર निब्भए भवइ-निर्भयो भवति मिली थने पियरे छे.
ભાવાર્થ-આ સૂત્ર દ્વારા સૂત્રકારે નિર્ભય થવાને મંત્ર બતાવેલ છે. તેઓ કહે છે કે, ક્ષમાપનાથી–અર્થાત “મારાથી થવા પામેલ આ અપરાધ ક્ષમા કરવા યોગ્ય છે. હવે પછી હું આવો અપરાધ કદી પણ કરીશ નહીં.” આ પ્રમાણે ક્ષમા માગવારૂપ યાચનાથી-ચિત્ત સદા પ્રસન્ન રહે છે.
જ્યાં સુધી ક્રોધાદિક બન્યા રહે છે. ત્યાં સુધી ચિત્તમાં એક પ્રકારની મલિનભાવના બની રહે છે. પરંતુ જ્યારે આ ક્ષમાપનાને ચિત્તમાં સદ્ભાવ થઈ જાય છે. ત્યારે ચિત્ત તદ્દન નિર્મળ બની જાય છે. આવી સ્થિતિમાં રાગ દ્વેષની ભાવના અસ્ત થઈ જાય છે. આમ થઈ જવાથી સર્વત્ર એકેન્દ્રિયાદિક જીમાં એ જીવની ભાવના મૈત્રીભાવમાં પરિણત થઈ જાય છે. આનું જ નામ ભાવવિશુદ્ધિ છે. આવી અવસ્થામાં તેને ન તે પિતાના દેહાદિકમાં રાગ રહે છે, કે ન સર્પાદિકોના વિષયમાં ઠેષ પણ રહે છે. રાગ અને દ્વેષ આ બને એવા
उत्तराध्ययन सूत्र :४