Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१३८
उत्तराध्ययनसूत्रे च शब्दात् द्रव्यगतानेकभेदस्यापि ग्रहणम् , गुणानां-रूपादीनाम् , इहापि च शब्दः प्राग्वत् । सर्वेषां पर्यवाणां परि-सर्वतः, द्रव्येषु गुणेषु अवन्ति-गच्छन्तीति पर्यवाः पर्ययाः-पर्याया इत्येकार्थवाचकाः । तेषां च ज्ञानम्-अवबोधनम् । अत्र सर्वेषामिति द्रव्यादीनामपि विशेषणं तच्च केवलज्ञानापेक्षया । शेषज्ञानचतुष्टस्य प्रतिनियत द्रव्यादि ग्राहित्वात् । इति ज्ञानम्-एतत् ज्ञानं ज्ञानिभिः अतिशयज्ञानयुक्तैः केवलिभिरति यावत् , देशितम्=कथितम् । ___ यत्तु केचिदाहुः-ज्ञानं ज्ञानस्वरूपस्यैवावबोधकं बाह्याभिमतस्य वस्तुनो ज्ञानातिरिक्तस्यासत्त्वात् , अत एवोक्तं-' स्वरूपस्य स्वतो गतिः' इति तन्निरा
और श्रुतज्ञान समस्न द्रव्योंको अवग्रहरूपसे जानता हुआ भी उनकी कुछ पर्यायोंको ही जानता है। इसी तरह अवधिज्ञान एवं मनःपर्ययज्ञान भी द्रव्यादिक की मर्यादाको लेकर रूपी पदार्थोंको विना किसीकी सहायतासे स्पष्ट जानते हैं।
तथा उनकी पर्यायों एवं गुणोंको जानते हैं । केवलज्ञान रूपी अरूपी समस्त द्रव्योंको उनकी त्रिकालवर्ती समस्त पर्यायों को तथा समस्त गुणों को जानता है । यही बात ‘सर्वेषां ' इस पद से यहां कही गई है । बाकी चारज्ञान-मतिज्ञान, श्रुतज्ञान, अवधिज्ञान-प्रतिनियत द्रव्यादिकोंको विषय कहते हैं । इस प्रकार अतिशय ज्ञानसंपन्न केवलियों का कथन है। ___यहां किसी अन्य की ऐसी आशंका है कि ज्ञान अपने स्वरूप का ही जानने वाला है परपदार्थों का नहीं, क्यों कि ज्ञान से अतिरिक्त बाह्य वस्तु का सद्भाव ही सिद्ध नहीं होता है। अतिशयज्ञान विज्ञानामा देसियं-देशितम् ४थु छ. भतिज्ञान भने શ્રુતજ્ઞાન સમસ્ત દ્રવ્યને અવગ્રહરૂપથી જાણવા છતાં પણ એની થેડી પર્યાને જ જાણે છે. આ પ્રમાણે અવધિજ્ઞાન અને મન:પર્યયજ્ઞાન પણ દ્રવ્યાદિકની મર્યાદાને બાંધીને રૂપી પદાર્થોને કેઈની સહાયતા વગર સ્પષ્ટપણે જાણે છે. તથા તેની પર્યા અને ગુણેને જાણે છે. કેવળજ્ઞાનરૂપી અરૂપી સઘળા દ્રને તેની ત્રિકાળવતી સઘળા પર્યાયાને તથા સઘળા ગુણોને જાણે છે, એજ पात “ सर्वेषां" से ५४थी म िमतावामां आवे छे. माती यार ज्ञान મતિજ્ઞાન. શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, પ્રતિનિયત દ્રવ્યાદિકેને વિષય કરે છે. આ પ્રમાણે અતિશય જ્ઞાન સંપન્ન કેવળીનું કથન છે.
અહીં કેઈ બીજાની એવી આશંકા છે કે, જ્ઞાન પિતાના સ્વરૂપને જ જાણનાર હોય છે. બીજા પદાર્થોને નહીં. કેમકે, જ્ઞાનથી અતિરિક્ત બાહા વસ્તુને સદૂભાવ જ સિદ્ધ થતું નથી. તે આ પ્રમાણે કોઈનું કહેવું બરાબર નથી, કારણ કે, જે પ્રમાણે
उत्त२॥ध्ययन सूत्र:४