Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१३४
उत्तराध्ययनसूत्रे लक्षणाऽऽत्मशुभभावरूपं सम्यक्त्वं क्षायिकाद्यनेकविधम् , चारित्रं = चारित्रमोहनीयक्षयादिजनितं सामायिकादिभेद, सदसत्क्रियाप्रावृत्तिनिवृत्तिरूपं, तपःबाह्यान्तरभेदाद् द्विविधं जिनोक्तमेव, वरदर्शिभिः केवलालोकेन सकलद्रव्यपर्यायगतविशेषावलोकिभिः सर्वरित्यर्थः, जिनैः, एष मार्गः मोक्षमार्ग इति प्रज्ञप्तः= प्रतिबोधितः । अत्र 'च' इति 'चेव' इति 'तहा' इति च समुच्चयार्थकः । ज्ञानादिनि समुदितानि मोक्षस्य मार्ग इति द्योतयति।।
ननु तपश्चारित्रान्तर्गतमस्ति, किं पुनस्तस्योपादानेन ? उच्यते कर्मक्षपणं प्रति तपसः साक्षात्कारणतया तत्रादरातिशयद्योतनाथं तदुपादानमिति ॥२॥ का है । दर्शन मोहनीय कर्म के क्षय, क्षयोपशम एवं उपशम के उद्भूत ऐसी तत्त्वार्थ श्रद्धानरूप परिणति का नाम सम्यक्दर्शन है। यह क्षायिक आदि के भेद से अनेक प्रकार का है । चारित्रमोहनीय कर्म के क्षय आदि से जनित तथा सामायिक आदि भेदवाला ऐसा-सत् क्रियाओं में प्रवृत्तिरूप एवं असत् क्रियाओं से निवृत्तरूप चारित्र है । बाह्य और आभ्यन्तर के भेद से दो प्रकार का है।
शंका-तप जब चारित्रके ही अन्तर्गत माना गया है तो फिर यहां उसको स्वतंत्र रूपसे अलग क्यों गिनाया है ।
उत्तर-कोको नष्ट करनेके प्रति तप साक्षात् कारण माना गया है। अतः मोक्षाभिलाषीको उसमें विशेष रूपसे आदरवाला होना चाहिये, इस बातको समझाने के लिये यहां चारित्रसे भिन्न तपका ग्रहण किया गया है ॥२॥ મેહનીય કર્મને ક્ષય, ક્ષયે પશમ અને ઉપશમથી ઉદ્દભવેલ એવી તત્વાર્થ શ્રદ્ધાનરૂપ પરિણતિનું નામ સમ્યક્દર્શન છે. આ ક્ષાયિક આદિના ભેદથી અનેક પ્રકારે છે. ચારિત્ર મેહનીય કર્મના ક્ષય આદિથી ઉદ્દભવેલ તથા સામાયિક આદિ ભેદવાળી એવી સત્ ક્રિયાઓમાં પ્રવૃત્તિરૂપ અને અસત્ ક્રિયાઓથી નિવૃત્તિરૂપ ચારિત્ર છે. બહારના અને અંદરના ભેદથી તપ બે પ્રકારનાં છે.
શંકા––તપ જ્યારે ચારિત્રના અંતર્ગતજ માનવામાં આવેલ છે તે પછી અહીં તેને સવતંત્ર રૂપથી અલગ શા માટે ગણવામાં આવેલ છે ?
ઉત્તર–કને નાશ કરવા તરફ તપ સાક્ષાત્ કારણ માનવામાં આવેલ છે. આથી મોક્ષાભિલાષીએ એમાં વિશેષરૂપથી આદર રાખનાર થવું જોઈએ. આ વાતને બતાવવા માટે અહીં ચારિત્રથી ભિન્ન તપને ગ્રહણ કરવામાં આવેલ છે. ભાર
उत्तराध्ययन सूत्र :४