________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૩૧ )
પાછી ચંદ્ર છોટીને ઘેર આવી.
રાણીના આદેશથી કમળા અને શ્રેષ્ઠીપુત્રને સ` પરિવાર સહિત કાલે સવારમાં રાણીને મહેલે ભોજન નિમિત્તે આવવાનુ આમત્રણ કર્યું. કેટલાક આગ્રહ કરાવવા પછી શ્રેષ્ઠીએ રાણીનુ નિયંત્રણ કબૂલ રાખ્યું.
પ્રાત:કાળ થતાં જ રાણીના મહેલે સરસ લાગી. રસે તૈયાર થતાં જ સ્નેહપૂર્વક ભાજન માટે ખેાલાવવામાં આવ્યે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસવતી તૈયાર થવા સપરિવાર ચંદ્રકોણીને
નિરુપમ સૌદર્ય તાવાળી તે સુંદરો પણ ધણી મહેનતે રાણીના મહેલમાં આવી. તેણીને દૂરથી આવતી દેખીને જ ચંદ્રલેખા રાણીએ નિશ્ચય કર્યાં કે તે સુંદરી આ જ હોવી જોઇએ.
રાણીએ મેટા ગૌરવ સાથે તે કોષીપુત્રને પરિવાર સહિત ભાજન કરાવી, વસ્ત્રાદિકથી સન્માન કરી વિદાય કર્યાં.
For Private and Personal Use Only
કોષીપુત્રના જવા પછી રાણી ચંદ્રલેખાએ તે સુંદરીને પેાતાની પાસે મેલાવી, હષ પૂર્ણાંક મધુર વયને જણાવ્યું: ' બહેન, એક મુદ્ભૂત્ત" પયત તું અહીં ખેસ, તારે ઉચિત વસ્ત્રાદિક લાવી હું તારુ ગૌરવ કરું ” આ પ્રમાણે કહી તેણુીને જમણા હાથ પકડી ઘણી મહેનતે રાણી ચંદ્રલેખાએ પેાતાના ભદ્રાસન પાસે એસારી. અને દાસ, દાસી પ્રમુખને બહાર જવાની આજ્ઞા કરી. સના જવા પછી રાણી ચંદ્રલેખાએ તેને જણાવ્યું-બહેન ! તારી આવી યુવાન વય, અને સુંદર રૂપ છતાં તારા મનમાં શુ ચિંતા છે કે જેનાથી આ તારું' શરીર દુ॰લ થયેલું જણાય છે. તારા મનમાં શું દુઃખ છે ? તારુ' સવ' અંગ આમ વિચ્છાયેલુ` કેમ જણાય છે ? ખરેખર શિશિર ઋતુમાં હિમથી દુગ્ધ થયેલી કમલિનીની માફક તું ચિ ંતાતુર દેખાય છે. તુ ં મને તારું દુ:ખ જણાવ; મારાથી ખનરો ત્યાં સુધી હું તારું દુઃખ દૂર કરાવીશ. તને કાંઇ જોઇએ તે જણાવ તે વસ્તુ હું તને સ્વાધીન કરી આપું. સુલેાચના ! તું જરા પણ ખેદ નહિ" કર,