________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૨ )
મરણુનાં સંકટોમાંથી મુક્ત થવાના જ છે. અને તેમ થવા માટે આત્મજ્ઞાન જ કર્ત્તવ્ય છે.
વળી આત્મસાધન કરનોરા સર્વ જીવે કાંઇ એક સરખી લાયકાતવાળા હાતા નથી. તેને લઇને તે સર્વે આત્મવિશુદ્ધિમાં પ્રવેશ કરી શકતા નથી. તેને મલિન વિચારોથી કે અશુભ ક્રિયાએથી ચાવવા અથવા પાછા હટાવવા માટે પ્રથમ અભ્યાસમાં શુભ વિચારા કે આચરણાવાળા ગયા વિગેરેના અભ્યાસ કરાવવામાં આવે છે. તેમાં પાપવૃત્તિઓને રોકવાના મુખ્ય ઉદ્દેશ હોય છે. નમસ્કારમંત્રાદિના જાપ પ્રમુખ શુભ આલ બને, પુન્યાદિની પુષ્ટિ માટે છે, અને તે પણુ અમુક હદ સુધી ઉપયેાગી છે.
પૃથ્વી, પહાડ, નદી, દ્રષ, વિમાન અને જીવાદિની ગણતરીવાળાં શાસ્ત્ર, અશુભ ધ્યાનથી ખચવામાં વખતના વ્યય કરવા માટે છે. યેાગ્યતા સિવાય ઉચ્ચ સ્થિતિમાં પ્રવેશ ન થાય અને વચી મધ્યમ સ્થિતિ સ્વીકારવામાં ન આવે તે ઉભયભ્રષ્ટ થવા જેવું થાય છે માટે અશુભ ધ્યાનથી બચવા સારુ અને ઉચ્ચ સ્થિતિમાં પ્રવેશ કરવા સારૂ યેાગ્યતાના પ્રમાણમાં મધ્ય સ્થિતિ સ્વીકારવી તે ચેાગ્ય છે. તેમજ પૃથ્વી, પહાડાદિનું જ્ઞાન લેાકસસ્થાન ભાવનાના વિચાર માટે પણ છે, અને તેના પણ હેતુ એ છે કે-આ સર્વ નાની દૃષ્ટસ્થળે આ જીવે પરિભ્રમણ કર્યું છે. જન્મ, મરણા કર્યાં છે, હવે તેનાથી બચાવ કરવા જોઇએ. વિગેરે મધ્યમ વિચાર માટે તે શાસ્ત્રા જાણુવાનાં છે.
“ હાથમાં રહેલા મેાતીની માફક આ સવ પૃથ્વીતળ જ્યાતિષ, મંત્ર વિગેરે કાર્યં મહાત્મા જાણી શકે છે ” એમ પૂર્વે કહેવામાં આવ્યું. તેનું કારણ દુનિયામાં અતિશાયિક તરીકે જ્યાતિષ, રસાચણુ અને મત્રાદિ શાસ્ત્ર મનાય છે. તે પણુ શસ્ત્ર, પૂર્વાપર વિરોધ વિના સંપૂ રીતે મહાત્માએ જાણી શકે છે. એ અતિશાાયકપણું અતાવવાના જ હેતુ છે. પશુ તેથી તે જ કત્ત બ્ય, જાણપણુ` કે જ્ઞાન છે એમ માનવાનું નથી. ખરા જ્ઞાન તરીકે આત્મજ્ઞાન કરવું' તે જ મુખ્ય
For Private and Personal Use Only