________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૪)
રાજા–એવી કોઈ તાત્કાલિક દિવ્ય શક્તિ તમારી પાસે છે કે, જે અમે અહીં જોઈ શકીએ ?
એગી –રાજન ! મારી પાસે ઘણી દિવ્ય શક્તિઓ છે. કહે તે દિવસે રાત્રી બનાવું. રાત્રીએ દિવસ બનાવું. પૃથ્વી પરથી પહાડે ઉપાડી લઉં. આકાશમાંથી ગ્રહ, નક્ષત્રોને નીચા પાડું. સમુદ્ર તરી જાઉં. પાણું થંભી લઉં. દુર્વાર પરચક્રને રકું. એવું કોઈ સામર્થ નથી કે જે મારાથી અસાધ્ય હાય.
નર્મદ નામના પ્રધાને કહ્યું. અહે ! ગીરાજ, તમે તો ઘણે ગરવ કરે છે, અરે ! પહાડ ઉઠાવવાનું કે નક્ષત્રે નીચા પાડવાનું કાંઈ કામ નથી. મારી સ્ત્રી રીસાઈને કોઈ સ્થળે ચાલી ગઈ છે. તેના સિવાય મારું ભુવન જ નહિ પણ આખું જગત હું શુન્ય જોઉં છું.. તેને જે તમે હમણાં જ અહીં લાવી આપે તે તમારી બીજી શક્તિ પણ માનવામાં આવે. અન્યથા ફેગટ ટાઢા પહોરના તડાકા મારવાથી શું ફાયદો ?
પ્રધાનના શબ્દો સાંભળતાં જ યોગીએ તે સ્ત્રી ઉપર આકર્ષણ વિધ ચલાવી. ચેડા જ વખતમાં સભા કોના દેખતાં, શરીરનું મંડન કરતી, સુગંધી તેલથી લેપાયેલા હાથવાળી તે સ્ત્રીને સભામાં લાવી મૂકી. તે દેખી આનંદથી પ્રધાન યોગીની શક્તિ પર નાચવા લાગ્યો. રાજાને વિશેષ આશ્ચર્ય થયું.
રાજા–યોગીરાજ કાળને વંચી શકાય (ભરણ ન થાય ) તે કોઈ ઉપાય તમે જાણે છે ?
રાજા–હા. ઘણું સારી રીતે જાણું છું પણ અમુક વખત પર્યત મારી દીક્ષા ગ્રહણ કરે તો તે બતાવી શકાશે. - રાજાએ મરણથી બચવા માટે તેના કહેવા પ્રમાણે પ્રયોગ શરૂ કર્યો.
હા ? હા ! કેટલી બધી અજ્ઞાન દશા ? દેવ, દેન, ઉપેકો, ચક્રવર્તીઓ અને તીર્થકર વિગેરે કાઈ પણ આ દેહમાં સ્થિર રહ્યા
For Private and Personal Use Only