________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૪)
(સવાય નિરાધારપણે ઘેર રહેવુ. તે પશુ અલૈગ્ય છે, માટે પુત્ર! અમારૂં કહેવું હાલ માન્ય કરી ગૃહસ્થધમ અંગીકાર કરી.
ઉપગારી માતા, પિતાનાં આ વચન સાંભળી, તેમના કહેવાના આશયનું પરિણામ વિચારી પુત્રાએ તેમનુ કહેવુંમાન્ય કર્યું. તે સર્વે પાપ્રભુ પાસે આવી કહેવા લાગ્યા, પ્રભુ ! દેશવિરતિથી ઉપર અને સ`વિરતિથી નીચે, સંસારમાં રહીને કરી શકીએ તેવા કાઈ પણ રસ્તે છે?
કૃપાળુ દેવે કહ્યું. હું મહાનુભાવે ! ગૃહસ્થાશ્રમમાં રહી ગૃહસ્થાને કરવા લાયક અગીયાર પડિયાએ। ( અભિગ્રહવિશેષ ) છે. ગૃહસ્થ અવસ્થામાં તે ઉત્કૃષ્ટ વ્રતરૂપ ગણાય છે. તે આ પ્રમાણે છે
દર્શન. ૧ વ્રત. ૨ સામાયિક. ૩ પૌષધ. ૪ ક્રાયેાસં. ૫ બ્રહ્મત્યાગ. ૬ સચિત્તત્યાગ. ૭ આરભાગ, ૮ પ્રેષ્ટત્યાગ, ૯ ઉદ્દિષ્ટત્યાગ ૧૦ શ્રમભૂત. ૧૧ આ અગીયાર પડિમા છે.
દર્શન પ્રતિમા, રાજાભિયાગ આદિ છ આગાર (રાજાના આગ્રહથી. સત્તુદાય, ગણુના આગ્રહથી, બળવાનના અગ્રહથી એટલે જોરજુલમથી, દેવના આગ્રહથી. ગુરુ-પૂજ્ય વન! આગ્રહુથી અને આજીવિકા ચાલી ન શકે તેવા કારણુથી નિષેધ વસ્તુ કે કાનુ આચરણ કરવુ પડે છે તે છ આગાર કહેવાય છે. ) પણ ખુલ્લા ન ર. ખતાં, શક: િશયરહિત, નિરતિચારપણે એક માસપ`ત. નિશ્ચળ દૃઢ સમ્યફૂલ પાળવું તે દર્શન પ્રતિમા, ૧
વ્રત પ્રતિમા-કિત શુદ્ધ સમ્યગ્ દર્શનસહિત, નિરતિચારપણે ગૃહસ્થનાં ખાર ત્રતા, એ માસ ત પાળવાં. તે વ્રત પ્રતિમા, ૨ સામાયિક પ્રતિમા, બીછ પ્રતિમાની સર્વ ક્રિયા સહિત, નિરતિચારણે વિશેષમાં બે વખત, ત્રણ માસપ`ત સામાયિક કરવી. તે ત્રીજી સામાયિક પ્રતિમા. ૩
પૌષધ પ્રતિમા, ત્રીજી પ્રતિમાની સર્વ ક્રિય! સહિત, વિશેષમાં
For Private and Personal Use Only