________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૮ )
છે. ઈત્યાદિ વિચાર કરતાં અને તે પવિત્ર પ્રદેશેને નિહાળતાં આ પતાચળના તે તે પ્રદેશે હૃદયને આહ્લાદ ઉત્પન્ન કરી શાંતિ અર્પે છે. હે સ્વામી! તમારે મહિમા કરનારી અભાજીના શિખર પર રહેલી માઁબિકા દેવીને જોતાં મન-મસિહાન્ના ભગવાનની ભકિત કરવાવાળી આ દેવી છે. એ વિચાર આવતાં તેને ધન્યવાદ આપતાં હૃદય ગુણાનુરાગી થઈ હુ પામે છે. આપની આજ્ઞાપૂર્વક આ પહાડ ઉપર તપ સંયમ કરનાર શાંબ પ્રદ્યુમ્નાદિ મુનિવરને તેમના ગુણાનુ અનુમાદન કરવાપૂર્વક હું નમકાર કરૂ છું. હું નાથ! આજે તને નમસ્કાર કરવાથી અમારા માનવ જન્મ, વિત, યૌવન, જ્ઞાન, વિજ્ઞાન અને લક્ષ્મી એ સર્વાંનું ફળ મને આજે જ મળી ચૂકયુ છે. હું દેવેદ્રોથી વર્દિત તેમનાથ પ્રભુ! કુંકવન કાપવાને તીક્ષ્ણ ધારવાળા ચક્ર તૂલ્ય અમૃતના અંજન સર્દેશ કરી પણ તારૂ દર્શન મને પ્રાપ્ત થો. ત્યાદિ સ્તુતિ કરી સર્વ સંધ મદિરની બહાર આવ્યે, એ અવસરે ભુવનભાનુ નામના ધર્મગુરૂ ત્યાં ધમપાળના દેખવામાં આવ્યા તેમને નમસ્કાર કરી ધર્મદેશના સાંભળી શરીરની અસારતા અને આયુષ્યની ક્ષગુલગુર સ્થિતિ જાણી સંસારવાસથી વિરકત થયેલા ધર્માંપાળે ત્યાં જ તે ગુરૂશ્રી પાસે ચારિત્ર ગ્રહણુ કયુ અને પ્રતિબંધના ભયથી તરતજ અન્ય રથળે તે ગુરૂશ્રી સાથે વિહાર કરી ગયા. નિર્દોષ ચારિત્રવાળા ધર્માંપાળ સોંધમ દેવોકમાં દેવપણે ઉત્પન્ન થયે। અને ત્યાંથી ચ્યવી માનવદેહ પામી નિર્વાણ પામશે.
પોતાના મિત્ર ધર્મ પાળના ચારિત્ર ગ્રહણુથી ધનપાળને વૈરાગ્ય પણ વૃદ્ધિ પામ્યા, ગિરનારના પહાડ પર અાન્ડિકા મહેચ્છવ આઠ દિવસ સુધી કરવામાં આવ્યેા. વિવિધ પ્રકારની પ્રભુભકિત સત્પુમાગમ, આત્મવિચારાદિ ધકત્ત બ્યામાં આનદ કરતે સંધ ત્યાં અષ્ટાન્તિકા મહેચ્છવ પૂણુ થતાં તેમનાથ ભુતે નમકાર કરી, ધનપાળ સધસહિત વારવાર પાછું વળીવળીને જોતા પહાડથી નીચે ઉતર્યો.
For Private and Personal Use Only