________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૩૬)
ઘેર ભાજન લેવા જતાં ( પ્રતિમાત્ર!સવાય આવકાય મિન્નાં ક્ષેતિ પ્રતિમા અંગીકાર કરેલ શ્રાવકને ભિક્ષા આપો.' આ પ્રમાણે કહી ઊભા રહે, તે ભિક્ષા આપે તે યાગ્ય ભિક્ષા લઈ પૌષધશાળામાં આવી ભાજન કરે .વિગેરે,
પાળવાની છે.
આ પ્રમાણે અગીયાર પ્રતિમા આ પ્રતિમા પાળવા માટેનું જે કાળજ્ઞાન બતાવ્યું છે તે ઉત્કૃષ્ટ છે. જધન્યથી એક એક પ્રતિમા અતપુ દત્ત પ્રમાણે પણ છે. આટલેા જધન્ય વખત મરણુની તૈયારી હોય તેઓને અથવા દિક્ષા થીધા અગાઉ જેને અભિપ્રાય પ્રતિમા વહન કરવાના છે તેને મટે છે.
આ પ્રમાણે ગૃહાવાસમાં પેાતાના આત્માની તુલના કરી કેટલાએક ચારિત્ર ગ્રહણ કરે છે. અને કેટલાએક સ્વજનાર્દિકના મેહથી ફરી પાછા ગૃહસ્થાવાસમાં જઇ વસે છે, અને પાતાની શક્તિ અનુસાર ઉત્તમ આચાર પાળે છે. આ અનુષ્ઠાન શ્રાવકના સવ ધમ અનુષ્ઠાનમાં, મુગટમાં રત્ન સમાન ઉત્કૃષ્ટ છે.
ગૃહાવાસમાં જ આ અનુષ્ઠાન કરીને જેએ દુષ્ટ યાત્ર અંગીકાર કરે છે તે પછી દુ:સહુ પરિષહેણ આવી પડતાં ચારિત્રથી કે શુભ પરિણામથી પતિત કે ચલિત થતા નો, આવા દુર કાર્યમાં ધીર પુરૂષા જ આનંદિત થઇ રહે છે. અને ભાગ્યવાન ધન્ય પુરૂષાજ આ પ્રસ્તુત કાને પાર પામી શકે છે. પરમપદની સોંપત્તિ તેવા પ્રબળ પુરૂષોના હસ્તકમળમાં જ છે. રૈદ્ર સંસારને ઉચ્છેદ તેવા પુરૂષો જ કરી શકે છે. લેય રણુ ગણુમાં તેવા વીર પુરૂષ! વિજ્યપતાકા મેળવે છે કે જેઓએ આ અનુષ્ટાન કરવાપૂર્વક શ્રમધર્મ ગ્રહણુ. કરેલે છે.
આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળી, જધેર રાજા, જયાવલી રાણી સહિત પ્રતિષેાધ પામ્યા. તેઓએ સભ્યત્વપૂર્વક ગૃહસ્થ ધર્મનાં દ્વાદશ તે ગ્રડણ કર્યાં. તે સાથે એવા અભિગ્રહ લીધે કે- હું
For Private and Personal Use Only