________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૯ )
હ પૂર્વક સમ્યક્ત્વ સહિત દ્વાદશત્રતરૂપ ગૃહસ્થ ધમ અંગીકાર કર્યાં. (ધનપાળ પેાતાની પત્નીને કહે છે. )
ધનપાળે ગૃહસ્થ ધમ અગીકાર કરવાથી, તે કિન્નરીને ધણા આન' થયા. તેણે કહ્યું ધનપાળ ! તું તે। દઢ સમ્યકૂવાન છે. તને કાંઇ ધ જાગૃતિ માટે વિશેષ ભલામણ કરવાની જરૂર નથી, તથાપિ આ માનવર્જિગી પામીને જો પ્રમાદમાં પડી તે રસ્તે ભુલી ગયે તે પછી મારી માફક તને પશ્ચાત્તાપ કરવા પડશે, માટે ભાઈ ! તને છેવટની એ જ ભલામણ કરૂં છું કેતું તારું લક્ષ યાને કષ્ય કદી ન ભૂલીશ. તે પૂછેલુ અને નહિ" પૂછેલું સવ વૃત્તાંત મેં તારી આગળ કહી સંભળાવ્યુ છે. હમણુાં અહીંથી હુ` ભરૂચ નગરમાં સમળીવિહાર છે ત્યાં જઈશ, કારણ કે ગીત, નૃત્યાદિ પ્રભુભક્તિ કરવાના મારા નિત્યના સમય થઇ ચૂકયા છે.
ધનપાળે કહ્યું. હું તમારા મોટા આભાર યાને ઉપકાર માનુ છુ, તમારા સમાગમથી આજે મને અહીં મેટા લાભ થયેા છે. યાત્રાએ આવવાના મહાન્ હેતુ તમારા સમાગમકી આજે વિશેષ પ્રકારે ફળીભૂત થયા છે. ખરેખર યાત્રાથૈ જવામાં આ પણુ, મહાન હેતુ સમાયેલા છે કે ત્યાં તેવાં નિવૃત્તિના સ્થળે અનેક મહાપુરૂષોને કે સત્તમાગમને! સંગ થાય છે, તેમના સમાગમથી આત્મવિચારણા જાગૃત થાય છે. આત્મવિશુદ્ધિ માટેના પરસ્પર એક બીજા પાસેથી વિચારાનો લે-દે થાય છે. અને મહાપુરૂષ તરફથી તત્ સંબંધી વિશેષ જાગૃતિ સાથે મૂળમાગ મળી આવે છે. યાને સમ્યક્ શ્રદ્ધાનાદિની પ્રાપ્તિ થાય છે.
કેટલાએક મનુષ્યે! યાત્રાને મૂળ ઉદ્દેશ ભૂલી જાય છે. પાંચ દશ મિત્રા મળ) આવાં યાત્રાને સ્થાને કરવા કે સડેલ કરવા નીકળી પડે છે. યાત્રાને ક્હાને મે જશેાખ ઉડાવવી, સારા સારા રસ–કસવાળાં ભાજન જમવાં, જનાવરાને ત્રાસ આપતાં ગાડીયેાડા ઉપર કરવુ, ઈચ્છાનુઅમનચમન ઉડાડવાં, ગુરૂદન તે ભાગ્યેજ કરવાનાં, તીય સ્થાનમાં સદ્ગુરૂએ છે કે નહિ ? તેની ભાગ્યેજ શેાધ કરવી.
સાર
For Private and Personal Use Only