Book Title: Sudarshana Charitra
Author(s): Kesharvijay Gani
Publisher: Jotana Jain Sangh
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૫)
પતિથીએ ચારે પ્રકારને પિષધ, ચાર મહિના પયંત નિરતિચારપણે કરે તે પૌષધ પ્રતિમા. ૪
કાન્સગ પ્રતિમા.ચેથી પ્રતિમાની સર્વક્રિયા સહિત પર્વ તિથીની રાત્રીએ ચતુષ્પથાદિ (ચાર માર્ગવાળા સ્થળે) સ્થાને કાથો
સર્ગમાં રહી શુભ ધ્યાન કરવું. આ ક્રિયા પાંચ માસ સુધી કરવી તે પાંચમી પ્રતિમા. ૫
અબ્રહ્મત્યાગ પ્રતિમા પાંચમી પ્રતિમાની સર્વક્રિયા સહિત, છ માસપર્યત નિરતિચાર પવિત્ર બ્રહ્મચર્ય પાળવું તે અબ્રહ્મત્યાગ રૂપ છઠ્ઠી પ્રતિમા. ૬
સચિત્તયાગ. છઠ્ઠી પ્રતિમાની સર્વક્રિયા સહિત, સાત માસ પર્યત સચિત્ત (સજીવ વનસ્પતિ આદિ) વસ્તુને ત્યાગ, તેમજ રાત્રીભોજનને સર્વથા ત્યાગ કરવો તે સચિત્તત્યાગ સાતમી પ્રતિમા. ૭
આરંભત્યાગ પ્રતિમા–સાતમી પ્રતિમાની સર્વક્રિયા સહિત આઠ મહિના પર્વત, પિતે કોઈ પણ જાતને આરંભ ન કરે તે આરંભત્યાગ આઠમી પ્રતિમા. ૮
પ્રેગ્યઆરંભત્યાગ, આઠમી પ્રતિમાની સર્વક્રિયા સહિત, નવ માસ પર્વત બીજા કોઈ પણ નેકર, ચાકરાદિ પાસે (પણ) આરંભ કરાવવો નહિં તે પ્રેગ્યઆરંભત્યાગ. નવમી પ્રતિમા. ૯
ઊંધિષ્ટયાગ, નવમી પ્રતિમાની સર્વ ક્રિયા સહિત, દશ માસ પર્યત માથે સુરમુંડ(સર્વથા મુંડન) કરાવે અથવા શિખા (ચોટલી) ધારણ કરતાં પિતાને નિમિત્તે તૈયાર થયેલો આહારપાણ આદિન ગ્રહણ કરતાં (નિર્દોષ આહારાદિ ગ્રહણ કરતાં) અંગીકાર કરેલ નિયમોનું સમ્યક્ પાલન કરે તે ઉદિષ્ટયાગ પ્રતિમા. ૧૦
અમણભૂત. પૂર્વ નીજી ક્રિયા સહિત, અગીયાર માસ પર્વત, સાધુનો વેશ રજોહરણ, પાત્ર પ્રમુખ ગ્રહણ કરી, માથે લોચ અથવા લૂરમુંડ કરાવી, મમત્વ રહિત થઈ સ્વજનાદિકના ગૃહમાંથી નિર્દોષ ભિક્ષાવૃત્તિથી આહારાદિ ગ્રહણ કરી પિતાને નિર્વાહ કરે. ગૃહસ્થને
For Private and Personal Use Only

Page Navigation
1 ... 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475