________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૯)
•
હાથી મારા વિત પ`ત પહેોંચે તેટલે ખોરાક મારા માટે છે. તે તે મારે જ ખાવાના છે ને ? આ ધનુષ્ય ઉપર બાંધેલી ચામડાની દ્વારી છે તે હમણુ! ખાઇ લઉ ઈત્યાદિ વિચાર કરી ધનુષ્યની કેટી ઉપર બાંધેલી ચામડાની દેરી તે ખાવા લાગ્યા. તે દેરી તૂટતાં જ ધનુષ્ય ઉપર ચડાવેલી છવા ( દોરી ) એકદમ તૂરી, અને તેથી ધનુષ્યને ભાગ તાળુપ્રદેશમાં એવા જોરથી વાગ્યા કે તે શીયાળ તત્કાળ ત્યાં જ સરણ ૫ મ્યા.
હા! હા! અજ્ઞાનથી અંધ થયેલા અને આર્ત્ત, રૌદ્ર ધ્યાનને પરાધીન થયેલા જીવા કાંઈ જુદું જ ચિંતવે છે. અને વિધિનુ વિશ્વસિત ( પૂર્વજન્મકમ) કાંઇ જુદુ જ કરે છે.
अनं गयस्स हियए अन्नं वाहस्स संधियसरस्स ।
अनं कुल्हय हियए अनं हियए कयंतस्स ॥ १ ॥
હાથીના હૃદયમાં કાંઈ જુદા જ વિચાર હતા. બાણુ સાંધવાવાળા વ્યાધ ( ભિલ્લ)ના મનેરથા જુદા જ હતા. શીયાળના હૃદયમાં તેથી જુદું જ હતું. ત્યારે કૃતાંતના હૃદયમાં તેથી પણ જુદું જ હતુ. અર્થાત્ કૃતાંતે તેનાથી જુદું જ કર્યું..
હે રાજન્! તે નિષુદ્ધિ લુબ્ધ જબુકે થોડા ખારાકને માટે– ધણા લાંબા વખત ચાલે તેટલા ખારાકના ત્યાગ કર્યા તેા ઉભયથી ભ્રષ્ટ થઇ મરણ પામ્યા. તેવી જ રીતે આ અતિમૂખ જી, અલ્પ વિષયસુખની ઈચ્છા કરતા પરલાક સંબંધી મહાન સુખ આ શીયાળની માફક હારી જાય છે.
.
વળી હે મદ્યારાજા! આપે કહ્યું કે પરલેાકનું સુખ અદૃષ્ટ છે. ક્રાણું દીઠું છે. ? વિગેરે ! તે સંબંધમાં આપ શ્રવણુ કરશે. તે આપણે જોયેલુ છે. આપને યાદ હશે કે કુમાર અવસ્થામાં આપણે આકાશમાર્ગ, નંદનવન નામના દેવ ઉદ્યાનમાં રમવા માટે ગયા હતા ત્યાં એક મહદ્ધિક દેવ આપણા દેખવામાં આવ્યા હતા. તેને દેખી મરણુ
For Private and Personal Use Only