________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૮)
વિનાશ આ ત્રિપુટી (ત્રણ ભાગ) લાગુ પડે છે. તે આ પ્રમાણે છે
એક સોનાનું કુંડલ હતું તેને ભાંગી નાંખી તેને મુગટ બના છે. પૂર્વે કહેલી અપેક્ષા અહીં પ્રગટ સમજાશે. આ ઠેકાણે કુંડળને નાશ થયો, મુગટની ઉત્પત્તિ થઈ. બસે સ્થળે સેનું કવ્ય કાયમ રહ્યું. આ જ પ્રમાણે દરેક પ્રદાર્થમાં આ ઉત્પત્તિ, સ્થિતિ અને વ્યયની અપેક્ષાએ સમજી લેવી.
આ જીવદય માટે ઉત્પત્તિ, સ્થિતિ અને (નાશ)ની સમજણ આ પ્રમાણે છે. પૂર્વજન્મના મનુષ્યાદિ પર્યાયને નાશ. આ ભવના પર્યાયની ઉપત્તિ અને જીવદ્રવ્યની બને સ્થળે કાયમ સ્થિતિ હયાતી રહેવી, આ પ્રમાણે સર્વ દ્રવ્યોમાં નિયાનિત્યની અપેક્ષા સમજવા યોગ્ય છે.
દરેક વસ્તુ, દ્રવ્યની અપેક્ષાઓ નિત્ય છે. (કાયમ છે). પર્યાયની અપેક્ષાએ અનિન્ય છે દ્રવ્યમાંથી પર્યાયોને આવિર્ભાવ તિભાવ થયા કરે છે. આ અપેક્ષાએ દરેક પદાર્થોમાં નિત્યાનિત્યપણું રહેલું છે. જીવોમાં મોટાનાનાપણું કાંઈ નથી, સર્વ સરખા છે. મોટા શરીરવાળા યા નાના શરીરવાળા છવાના આત્મપદેશ એક સરખા (અસંખ્યાતા) છે. તેમાં સંકોચરિકોચ ધર્મ રહેલો હોવાથી દીવાની પ્રજાની માફક સ્થાન યા ભાજનના પ્રમાણમાં પ્રકાશ (વેદન) કરે છે. જેમ એક દી ઘરમાં ખુલ્લો મૂકયો હોય તે ઘરના પ્રમાણ જેટલા વિસ્તારમાં પ્રકાશ આપશે. તે જ દીપક ઉપર એક ભાજન ઢાંકવામાં આવે તો તે વિસ્તારવા પ્રકાશ એક નાના ભાજનમાં પણ ગઠવાઈને રહે છે. તેમજ હાથી જેવું મોટું શરીર પામતાં આત્મપ્રદેશે તે શરીરના સર્વ ભાગમાં પ્રસરી રહે છે. અને તે જ જીવને કુયુવા જેવડું નાનું શરીર મળે છે તે તેટલા શરીરમાં પણ સમાવેશ કરીને રહે છે. દષ્ટાંત એકદેશી હેય છે તેથી દષ્ટાંતના દરેક ધર્મો દાર્શતિકને લાગુ પાડવાનો પ્રયાસ ન કર.
અશરીરી સિદ્ધના છ કરતાં શરીરવાળા સંસારી જીવો અનંતગુણુ છે, રવ-પરપર્યાયની અપેક્ષાએ દરેક પદાર્થો અનંત ધર્મશાળા છે.
For Private and Personal Use Only