________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪ર)
જેટલા વખતથી અરે !
અપાવી
કદાચ તેવી તીવ્ર ભાવનાના અભાવે મેક્ષ ન પામી શકે તથાપિ વિમાની કે દેવ સિવાય અન્ય ગતિનું આયુષ્ય બાંધતો નથી. અરે
એક દિવસ તે દૂર રહે પણ એક મુહૂર્ત જેટલા વખતના ચારિત્રમાં પણ અનેક ભનાં પાપે ખપાવી શકાય છે. દ્રવ્યચાત્રિ સિવાય પરિણામની વિશુદ્ધતાથી ભાવ ચારિત્ર પણ પામી શકાય છે. અને અંતર્મુહૂર્તમાં અનેક ભવોનાં કર્મો ખપાવવાં તે ભાવચારિત્રથી જ ખપાવાય છે. ભાવચારિત્રનું એટલું બધું બળ છે કે એણે આરઢ. થયેલાની વિશુદ્ધિમાં આ દુનિયાના છનાં કર્મ નાખવામાં આવે તો પણ તે બળીને ભસ્મીભૂત થાય છે. જુઓ કે તેમ બનતું નથી કારણ કે જો પિતાનાં કર્મ પિતે જ ભોગવે છે. છતાં આત્મબળની વિશુદ્ધિનું સામર્થ્ય હું આપને કહું છું કે તે હદથી વધારે છે
ચારિત્ર સિવાય એકલાં જ્ઞાન, દર્શન ક્ષણમાત્રમાં મોક્ષપદ આપતાં નથી. અને ચારિત્ર સહિત જ્ઞાન, દર્શન ક્ષણ માત્રમાં મેક્ષ, પદ આપે છે. જ્ઞાન, દર્શનની સાથે ચારિત્ર હેય અગર ન પણ હોય, પણ જે ચારિત્ર હેય તો જ્ઞાન, દર્શન અવશ્ય હોય છે.
હે રાજન ! તમે ધન્યભાગ્ય છે કે હજી એક મહિના જેટલું લાંબું આયુષ્ય ધરાવો છે, માટે હવે તે નિર્વિધનપણે જેમ બને તેમ ઝડપથી આત્મસાધનમાં ઉજમાળ થાઓ.
પ્રધાને વિવિધ પ્રકારે હિમ્મત આપવાથી રાજાને સંતોષ થયો. પુત્રને રાજ્યાભિષેક કરી રાજ્ય સ્વાધીન કર્યું. જિનભુવનમાં અeહિક મછવ શરૂ કરાવ્યો.
રાજાએ છેવટની સંથારાપ્રવજ્યાં અંગીકાર કરી એટલે એક સ્થળે બેસી પાંચ મહાવ્રત અંગીકાર કર્યા, થાવત છવાયત આહારનો ત્યાગ કર્યો. તે સ્થાનથી અમુક કારણ કે હદ સિવાય ઉઠવું, બેસવું કે હરવું ફરવું બંધ કર્યું. સર્વ મમત્વને ત્યાગ કર્યો. સર્વ પ્રકારની આશાઓને વિસારી મૂકી. અહંકારને પણ મૂકી દીધો. કેવળ ધર્મધ્યાનમાં જ લીન રહેવાને દઢ નિશ્ચય કર્યો. સિદ્ધાંતનું
For Private and Personal Use Only