________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૬)
ના શ્રેષ્ઠપુત્ર રહેતેા હતેા. તેના ઉત્તમ ગુણેાથી રજિત થઈ સમુદ્રદરો, ધનદત્ત સાથેને વિવાહ તેડીને શ્રીકાંતની સાથે ગુણવતીને પર-સુાવી દીધી.
આ વાતની ખબર વિપ્ર વામદેવને મળી. તેણે પેાતાના બાળમિત્ર વસુદત્તને કહ્યું, હા ! હા ! મિત્ર. જો તે ખરા. સમુદ્રદત્તો કેટલુ અધું અકાર્ય કર્યું છે? તેણે પોતાની પુત્રી, ઘણી પ્રાનાથી તારા મેાટા ભાઇને આપી હતી; વચનથી ભ્રષ્ટ થયેલા તે ધીઠ મનુષ્યે હમણાં તે પુત્રીને શ્રીકાંત સાથે પરણાવી દીધી છે. ઈત્યાદિ વચનરૂપ ધણાંઆયી વસુદત્તના કાપાગ્નિ પ્રજ્વલિત થયા, સ્વાભાવિક રીતે પણુ તે અભિમાની તેા હતેા જ, તેમાં આ વિપ્ર ઉકેરનાર મળ્યું.
તેણે વામદેવને કહ્યું. મિત્ર ! હું શ્રીકાંતની ખબર લઇશ. દુનિયામાં અવજ્ઞા થવી તેના સમાન મનુષ્યને જીવતા ખાળનાર ખીશું કયું દુ:ખ ? તેનું જીવવુ તે ન જીવવા બરાબર છે. જનનીને કલેશ આપનાર તેવાં મનુષ્યેાને જન્મ દુનિયા ઉપર ખાજા સમાન છે. આ અપમાન હું સહન નહિ કરું. જરૂર તેનું વેર લઈશ.
ક્રાવો અધ થયેલા વસુદો, અવસર મળતાં જ શ્રીકાંત ઉપર જોથી ખડ્ગના પ્રહાર કર્યાં, શ્રીકાંતે પણ તરત જ તેના ઉપર તરવારના પ્રહાર કર્યાં.
આ પ્રમાણે તે ગુવતીને માટે અત્યારથી વેરના અંકુરા છુટયેા, તે અંકુરાએ આગળ વધતાં, સીતાજી માટે રાવણુ અને રામચંદ્રના યુદ્ધો કરાવવારૂપ ભયંકર વૃક્ષનું રૂપ પકડયું,
For Private and Personal Use Only
થઇ
ખડ્ગના તીવ્ર પ્રહારથી અન્યઅન્ય બન્ને જણાં ધાયલ આત્` ધ્યાને મરણ પામી વનમાં મૃગપણે ઉત્પન્ન થયા.
પતિના મરણથી ગુણવતીને ઘણા શાક થયેા. શાક કરતી પુત્રીને તેના પિતાએ દિલાસા આપી સમજાવી કે, પુત્રી ! તું ખેદ નહિ કર. આ સર્વ પાપનાં ફળ છે. તું ધમ કર. થયું તે ન થવાનુ` નથી. ક્રની અધિકતાથી યા વિષમતાથી તે ધર્માંમાં ઉમાળ ન થઇ.