________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૦ )
સક્ષેપ કરાય છે. ચૌદ નિયમ ધારવાના સમાવેશ પણ આ વ્રતમાં
ચાય છે. ૧૦ પૌષધ વ્રત, જે ક્રિયા કે આચરણથી આત્માના ગુણનુ' પેષણ ચાય તે પૌષધ કહેવાય છે. આ પૌષધ આહારને ત્યાગ, શરીરની શુદ્ધાને ત્યાગ, અબ્રહ્મચ ને! (મથુનને⟩ત્યાગ અને સંસારી વ્ય.પારાદિ ક્રિયાની ત્યાગ એમ ચાર પ્રકારે થાય છે. આહારને ત્યાગ દેશયી કે સર્વથા એ પ્રકારે બતી શકે છે. આ પૈષધને! વખત ચાર પહેાર, આઠ પહેાર કે તેથી પણ વધારે વખત ઈચ્છાનુસાર રખાય છે. પ્રાયે પતે -દિવસે વિશેષ કરવા મેગ્ય છે.
અતિથિસ વિભાગ-પૌષધને પારણે મુનિઓને દાન આપી પછી પારણુ કરવુ તે અતિથિસવિભાગવ્રત કહેવાય છે. ઉપલક્ષણથી અતિથિ, ત્યાગી યુનિએ તેને દાન આપવુ તે અતિથિસવિમાગ કહેવાય છે. ૧૨.
ગૃહસ્થાને આ ખાર ત્રતા, ગૃહસ્થામમાં લેવા અને પાળવા ચૈાગ્ય છે. આ ખાર કે તેમાંથી એકદિ વ્રત, પેતાની શકયનુંસાર લેનાર અને પાલન કરનારને દેશિવરતિવાન કહેવાય છે.
કર્મના ક્ષયાપશમથી યોગ્યતાને-લાયકતાને પ્રાપ્ત થયેલા જીવા આ વ્રત સાંભળે છે, સહે છે, લે છે અને નિરતિચારપણે પાલન કરે છે. તે મનુષ્યે! સર્વવિરતિપ્રધાન સયમમાગ શીઘ્ર પામી શકે છે. ઉત્તમ કુળ, જાતિ, રૂપ, આગ્યાદિ મેળવી, ચારિત્રનું આરાધન કરવાથી સાત, આઠ ભવમાં તે જીવા મેક્ષ પણ મેળવે છે.
હું મહાનુભાવે ! જો આ વ્રત સર્વ લેવાને તમે સમથ' ન હૈ એકએક વ્રતને પણુ તમે અંગીકાર કરે જેથી તમારા માનવજન્મ સફળ થશે.
આ પ્રમાણે કેવળજ્ઞાની ભગવાનને ઉપદેશ સાંભળી ધનદેશિ દશ પુત્રાએ પહેલેથી અનુક્રમે એક એક વ્રત ગ્રણ્ યુ, અને ધનહરી નામના અગીયારમા પુત્રે છેલ્લાં બે ત્રા લાધાં. સમ્યકત્વ અને વ્રત
For Private and Personal Use Only